Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 19
________________ ઉપયેાગિતા. ૧૫ માંથી જ નીકળે છે. આંખાને વિક્સાવનાર અને સુકુલિત કરનાર ( મીંચાવનાર ) હ્રદયના મહિવ ( અહારને ) અને અંતર્મુખ હષ વિશેષ—વિશિષ્ટ પ્રકારના આનંદ આ( પ્રાકૃત )માં વિશેષતાથી સ્ફુરે વિ રાજશેખરે પણ ' यद् योनिः किल संस्कृतस्य ઉચ્ચારતાં એવું જ સૂચન કર્યાં છે. છે. ” ' લગભગ બે હજાર વર્ષાં પહેલાં થયેલા મનાતા મહર્ષિ પતંજલિએ પાણિનીય–ભાષ્યમાં એકૈક શબ્દના ઘણા અપભ્રંશા સૂચવી ગાવી, ગેાણી વિગેરે શબ્દોના તેમાં ઉલ્લેખ કર્યો છે; કે જે શબ્દો જૈન સિદ્ધાંતગ્રંથામાં—પ્રાચીન પ્રાકૃત-સાહિત્યમાં પરમ આદરપૂર્વક પ્રત્યેાજાયેલા મળી આવે છે. કાવ્યાદમાં કવિ દીએ સૂચવ્યા પ્રમાણે—શાસ્ત્રોમાં સંસ્કૃત સિવાયનું અન્ય, અપભ્રંશ તરીકે કથન કરાયેલુ છે.’ અપભ્રંશ તરીકે કહેવાયેલુ તે બહુધા પ્રાકૃત સાથે સંબંધ ધરાવે છે. १ "उम्मिल्लइ लायण्णं पययच्छायाऍ सक्कयवयाणं । सक्कयसक्कारुक्करिसणेण पययस्स वि पहावो || रणवमत्थदंसणं संनिवेससिसिराओ बंधरिद्धी । अविरल मिणमो आभुवणबंधमिह णवर पययम्मि ॥ सयलाओ इमं वाया विसंति एत्तो य ति वायाओ । एन्ति समुहं चिय ऐन्ति सायराओ श्चिय जलाई || हरिसविसेसो विसावत्र य मडलावओ य अच्छीण | st बहित्तो अंतोमुहो य हिययस्स विष्फुरइ ॥ "" -વાતિરાજના ગઉડવહે। કાવ્યમાં [ ગા. ૬૫- ૯૨-૯૪ ]

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46