Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ ઉપયોગિતા. યુત્પત્તિ “ પ્રાકૃતિકાવ્યમાં જે રસ છે, તેમજ છેક(ચતુર જને)ના સુભાષિતદ્વારા જે રસ ઉત્પન્ન થાય છે, તેથી અને સુવાસિત શીતલ જલથી અહે તૃપ્તિ પામતા નથી. ” પ્રાકૃતિકાવ્ય ભણવાનું, તેમજ કુટજ(શતપત્રિકા)ના પુષ્પને ગુંથવાનું અને કુપિત થયેલાને પ્રસન્ન કરવાનું આજ (હા) પણ ઘણું જાણતા નથી ? ” રુદ્રકવિના કાવ્યાલંકાર પર વિ. સં. ૧૧૨૫ માં ટિપ્પન રચતાં નમિસાધુ નામના વિદ્વાને પ્રાકૃત પ્રાકૃતની ભાષાની વ્યુત્પત્તિ સૂચવી છે કે- સકળી જગના જંતુઓનો વ્યાકરણ વિગેરે દ્વારા ન આહ(હ)ત થયેલા–ન ઘડાયેલા–ન સ્થપાયેલા સંસ્કારવાળે સહજ-સ્વાભાવિક–કુદ૨તી વચન-વ્યાપાર એ પ્રકૃતિ તેમાં થયેલ અથવા તે જ પ્રાકૃત, અથવા “ આર્ષવચનમાં સિદ્ધ દેની અર્ધમાગધી १ “ देसियसद्दपलोटें महुरक्खर-छंदसंठियं ललियं । फुड-वियड-पायडत्थं पाइयकव्वं पढेयव्वं ॥ ललिए महुरक्खरए जुवईयणवल्लहे ससिंगारे । संते पाइयकव्वे को सक्कइ सक्कयं पढिउं ?।। पाइयकव्वम्मि रसो जो जायइ तह व छेयभणिएहिं । उययस्स य वासियसीयलस्स तित्तिं न वच्चामो । पाइयकव्वं पढिउं गुंफेउं तह य कुजपसूणं । કુરિયં પસાgs = જિ વાવો જાનંતિ ! |\” –વજાલગ્ન( પ્રાકૃત પદ્યસંગ્રહ )

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46