Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ ઉપયેાગિતા. મ્ય એક હજાર વર્ષ પૂર્વે થયેલા મહેશ્વરસૂરિ, પંચમીમાહાનામના પ્રાચીન ગ્રંથ( જેની વિ.સ. ૧૦૦૯ માં લખાયેલી તાડપત્ર પેાથી જેસલમેરના પુસ્તકભડારમાં છે )ને પ્રાકૃતભાષામય કાવ્યમાં રચતાં સૂચવે છે કે cr “ મંદબુદ્ધિવાળા મનુષ્યેા, સંસ્કૃત કાવ્યના અને જાણતા નથી, તેથી સજના( મંદબુદ્ધિ, સ્ત્રીઓ, બાલકે વિગેરે )ને પણ સુખેથી ખેાધ કરે તેવુ–સહેલાઈથી સમજાય તેવું-આ પ્રાકૃત રચ્યુ છે. ગૂઢ અર્થવાળા દેશી શબ્દોથી રહિત, સુલલિત વાંથી રચેલું રમણીય પ્રાકૃતકાવ્ય, લાકમાં કેાના હૃદયને સુખ કરતું. નથી ?–ગમતું નથી ? પરાપકાર–પરાયણ પુરુષે આ લાકમાં તે ભાષા માલવી ોઈએ, કે જે ભાષાવડે બાલ, ખાલા વિગેરે સર્વાં કોઇને પણ વિશેષ મેષ થઈ શકે. ” २ उपाये सति कर्तव्यं सर्वेषां चित्तरञ्जनम् । अतस्तदनुरोधेन संस्कृतेयं करिष्यते ॥ .. —સિદ્ધષિની ઉપમિતિભવપ્રચા કથા પીઠબંધ શ્લા. ૫૧-૫૩] ૧ એના એક ભાગના ગુજરાતી અનુવાદ, આ લેખકદ્રારા પ્રસિદ્ધ થઇ ગયા છે. ૨ सक्कयकव्वस्सत्थं जेण न याणंति मंदबुद्धिया । सव्वाण वि सुहबोहं तेणेमं पाइयं रइयं ॥

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46