Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ પ્રાકૃતભાષાની લાક સાક્ષરે માને-મનાવે છે તેમ કેઈ કાળે સર્વત્ર સંસ્કૃતભાષા જ પ્રચલિત હશે ! સ્ત્રીઓ, બાળકે, મંદ-મૂર્ખ, ઉચ્ચનીચ સર્વ કઈ સંસ્કૃત જ બેલતા હશે! અથવા સર્વ કેઈને સર્વ વ્યવહાર સંસ્કૃતમાં જ થતું હશે–એ કલ્પનામાં ન આવી શકે-માની ન શકાય તેવી માન્યતા છે. અલબત્ત, અમુક કાળે સંસ્કૃતભાષાનું પ્રાધાન્ય હશે તેમ સ્વીકારી શકાય. કાવ્યમીમાંસા ગા.ઓ. સિ. પૃ. ૫૦]માં કવિ રાજશેખરે કરેલા ઉલ્લેખ પ્રમાણે “સંભળાય છે કે–ઉજજયિની(માળવા)માં થયેલા સાહસક(વિક્રમાદિત્ય) નામના રાજાએ પોતાના અન્તઃપુરમાં જ સંસ્કૃતભાષાત્મક નિયમ પ્રવર્તાવ્યું હતું. ” સંસ્કૃત ભાષાની કિલષ્ટતા, દુરુચારતા, દુર્બોધતા સંબંધમાં ઘણા સાક્ષાએ ઘણીવાર ઉચ્ચાયું છે અને આ સંસ્થાના સંબંધમાં અભિપ્રાય આપતાં હાઇસ્કુલના શિક્ષકોએ પણ તેવું જ સહજ વચન ઉચ્ચાર્યું છે–એ આપણે હમણાં જ સાંભળ્યું. એ તરફ આપણે દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરીએ તે સંસ્કૃતભાષા બોલનાર, સમજનાર અને તેને વ્યવહાર કરનાર સાક્ષરવર્ગ અમુક જ ગયે–ગાંડ્યો જ હઈ શકે; જ્યારે સ્ત્રીઓ, બાળક અને ઇતર વિશાળ પ્રાકૃતવર્ગની-આબાલ-ગોપાલ સર્વ–સાધારણની માનીતી ભાષા પ્રાકૃત જ સંભવે. એથી વિશાળ સમુદાય પર ઉપકાર કરવામાં સાધનભૂત પ્રાકૃતભાષા જ કહી શકાય. પ્રાકૃતભાષા અને પ્રાકૃત કાવ્યમાં રહેલ પ્રકૃતિમધુરતાઅકૃત્રિમસ્વાદુતા, મૃદુતા, સરસતા, સરલતા, બાલાદિ–બોધ १ श्रूयते चोजयिन्यां साहसाङ्को नाम राजा तेनान्तःपुर एव संस्कृतभाषात्मको नियमः प्रवर्तितः ।

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46