Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 3
________________ પ્રાસ્તાવિક નિવેદન. આ નિમંધ શું પ્રસંગ ઉપસ્થિત થયે લખવામાં આવેલ છે તે નિબંધના પ્રારંભમાં જ લેખકે જણાવેલ હાવાથી તેની પુનરાવૃત્તિ કરવાની જરૂર નથી. લેખની ઉપયેાગિતા તાલેખની અંદર ખતાવેલા જુદા જાદા વિભાગો વાંચવાથી જ જણાઈ આવે તેમ છે તેથી તે વિષે પણ લખવાની આવશ્યકતા જણાતી નથી. હવે ખાસ કરીને લેખકના પરિચય આપવાનું રહે છે તે ટાઈટલ ઉપર કેટલાક તા આપેલ છે. તદુપરાંત સદરહુ લેખકે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર કમળસંયમીવૃત્તિ શ્ર્લાક ૧૪૦૦૦, હેમચંદ્રાચાય ની સ્વાપન્નવૃત્તિ શ્ર્લોક ૧૦૦૦૦ સાથે અભિધાનચિંતામણિ કોષ, ભાવદેવસૂરિતુ પાર્શ્વનાથચરિત્ર શ્લોક ૪૦૦૦ વિગેરે અનેક ગ્રંથાની શુદ્ધ પ્રેસકાપી બનાવી તેના સ ંપાદકાને ઉચિત સહાયતા આપેલી છે. વિશેષમાં આ લેખકે ડા. વિનયતાષ ભટ્ટાચા દ્વારા એડીટ થયેલા અને ગાયકવાડે આરિયન્ટલ સિરિઝદ્વારા પ્રકાશિત થયેલા ઔદ્ભુતંત્ર ગ્રંથ સાધનમાલા ભા. ૧-૨ માં સંશાધન-સહાયતા તથા રા. જી. કે. શ્રી ગેાંઢેકરદ્વારા સંપાદ્વિત અને ગા. એ. સિરિઝદ્વારા પ્રકાશિત માનસાલ્લાસ ( ભા. ૧ ) માં શેાધનમાં તથા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 46