________________
એમણે તે જાણે વ્યાખ્યાન સામે બખ્તર પહેરેલુ હતુ. એમને એવા ગવ કે અમે ત્રણત્રણ પેઢી સાંભળી, પણ અમે । જરાય ખસ્યા નહિ. બેઠા છીએ ત્યાંજ અને તેમજ બેઠા છીએ—મચ્છુ નદીના કાળા પથ્થરની જેમ ‘તુમ કહેતે જા ઔર હમ સુનતે જાય ” એવા પાકા થઈ ગયા હાય એ એમાંથી કોઈ અર્થ કાઢે જ નહિ. બે ઘડી સાંભળે એટલું જ.
પણ જે બાળ-જીવા હોય છે તેમને બહુ અસર કરી શકે છે. જગુઆને, વિદ્યાર્થી ઓ કેટલા બધા ભાવનાશાળી હાય છે ! એમને તમે એક વાત બરાબર સમજાવી શકો તો તે યા હામ ' કરીને ઝંપલાવી દે છે.
6.
જ્યારે પેલા તેા ગણત્રી જ કર્યા કરે ને ગણીગણીને' એવું તારવ્યા કરે કે, ‘ ખાદે ડુંગર અને કાઢે ઉંદર ' જેવા ઘાટ થાય.
આમ પેલા મેતકુમા૨ે તા સાંભળ્યું, ને જીવ ઊઠી ગયો.
."
ઘેર આવીને માને કહ્યું : ‘ મા.
ધારણી કહે : ‘ શું છે બેટા ?’
તા કહે : ‘ મને ભગવાનની વાણી ગમી.
6
તે તો બેટા આપણું ભાગ્ય ખૂલી ગયું. '
(
પણ મા ! એ વાણી મારા હૃદયમાં ઊતરી ગઈ. ’
'
તે તે આપણું અહોભાગ્ય.’
· પણ, એ વાણી હવે મારે અમલમાં મૂકવાની છે. ’
6
એટલે ?'
તો કહે : ‘ મારે સાધુ થવાનું છે.
· અરે હાય, સાધુ તા બીજા થાય, તારે સાધુ થવાનું ન હોય. તું તો હવે એકના- એક દીકરો છે. તુ જો સાધુ થાય તો મારું કોણ ? કુમાર, તને તો હું આઠ પ્રકારની સુંદર કન્યા પરણાવું. એ કન્યાઓને હું જોઉં, રાજી થાઉં. એટલે બેટા, આપણાથી સાધુ ન થવાય. ’
જોયું આ ? માબાપ ધમાં જોડે ખરાં, પણ ત્યાગની વાત આવે ત્યાં કહે : ‘ એ તારું કામ નહિ, એમાં તને સમજ ન પડે; એ તો અમારે સમજવા માટે છે.’