Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

Previous | Next

Page 126
________________ પણ મનની અંદર મેળવવાની આગ સતત બળતી જ હોય છે. ત્યારે ક્રોધ, માન, માયા અને લેભ આ ચાર જીવનની આસપાસ ફરનારાં બંધન છે. એ ચારેચાર બંધનો હોવા છતાં ચાપણે ઘણી વાર બહારથી સૌમ્ય (નમ્ર) દેખાઈએ છીએ. પણ ભગવાને તેને કહ્યું છે કે તારે ક્રોધને ઉપશાંતિથી હણી નાખવો જોઈએ. અને પ્રકૃતિને સૌમ્યતામય બનાવી દેવી જોઈએ. નમ્રતા વડે તારા અહમને તારે હણી નાખવું જોઈએ. અને પ્રકૃતિને નમ્રતામય બનાવવી જોઈએ. તારે સંતેલ વડે લોભને હણી નાખવો જોઈએ. આથી તારી પ્રકૃતિ પરમ સતષમય બની જાય. અને સરળતા વડે કરીને તારે માયાને હણવી જોઈએ. આથી તારું જીવન સરળતામય અને સુખી બની જશે.' , ૧૨૩

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172