________________
૧૬
જીવનવૃક્ષનું મૂળઃ ધર્મ
મહાપુરુષો આપણને નીચેના સુભાષિતમાં જણાવે છે કે :
त्रिवर्ग संसार धनवन्तरेण पशारिवायुर्वि कलम् नरस्य ।
દુનિયામાં ત્રણ વર્ગ છે : ધર્મ, અર્થ અને કામ. એ ત્રણ વર્ગની સાધના કર્યા વિના જે માણસનું જીવન પસાર થાય છે, જે માણસ આ સંસારની અંદર આવી. પેાતે ધર્મનું અર્ચન કરતા નથી, જે માણસ આ સંસારમાં આવીને પૈસા વડે ઠરીને, પોતાને અને પેાતાના કુટુંબને સમૃદ્ધ બનાવી સારુ દાન દેતા નથી; અને સાથે સાથે આ દુનિયામાં આવીને પાતાની ઇચ્છાને અનુકૂળ થાય એવા પ્રકારની વસ્તુઓની પ્રાપ્તિ કરી શકતા નથી—આ ત્રણમાંથી એક. પણ કામ ન કરે, એવા પ્રકારના માણસનું જીવન પશુના જેવું છે.
આ ત્રણ વર્ગની વાત તે ખરી, પણ એમાંય મુખ્ય વાત આ છે : • તાવિધર્મીમ્ પ્રવર વયન્તિ ! અર્થ પણ ખરો અને કામ પણ ખરો. પણ એમાં પ્રથમ કોણ ? એમાં શ્રેષ્ઠ કોણ ? એ એક પ્રશ્ન છે.
ત્યારે મહાપુરુષોએ કહ્યું કે, ધર્મ એ અં અને કામની અંદર શોષ્ઠ છે. માણસની પાસે જો ધર્મ ન હોય અને એની પાસે અ હોય તે એવા પ્રકારના માણસ, લોભિયા અને ક જનૂસ કહેવાય. માણસની પાસે જો ધર્મ ન હાય, અને એવા પ્રકારના માણસ જો કામમાં ન લાગે તે એવા માણસ લંપટ બની જાય. આજે દુનિયામાં જોઈએ છીએ કે, જેમની પાસે ધર્મ નથી એવા પ્રકારના માણસા, કાં તા કામની અંદર લંપટ બની ગયા છે અથવા પૈસાની પાછળ પાગલ બનીને, લેાભમાં પેાતાના જીવનને બરબાદ કરી રહ્યા છે.
પણ એ બન્નેની સમતુલા—અ ની અને કામની—રાખનાર તત્ત્વ એ ધ તત્ત્વ છે. કેળવણીના ક્ષેત્રમાં લેાકોને લાગવા માંડ્યું છે કે ધર્મ ના પ્રભા