Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 11
________________ ૧૧ ખુલાસા ‘ગુજરાતી’ ના તંત્રી મહાશયે ૨૫-૧૦-૩૬ના અંકમાં પૃ. ૧૫૯૨ ઉપર છાપ્યા પણ છે. તે માટે તેમના અત્ર ઉપકાર માનવા રજા લઉં છું. આટલું થયા બાદ છેવટે ‘પ્રસ્થાન’ માસિકમાં પૂ. આ. મ. શ્રી તરફથી સમાલેચના તરીકે લગભગ બાર પૃષ્ઠોના એક લેખ પ્રગટ થયેા છે. આ સમાલેચનામાં પણ કેટલીક ગેરસમજૂતિ ઉભી કરે તેવાં દૃષ્ટિબિંદુઓ-જે મારી માન્યતામાં પણ નથી, છતાં મારાં તરીકે જણાવેલાં નજરે પડે છે; તે મે ચર્ચાપત્રરૂપે ‘પ્રસ્થાન’ પત્રમાં પ્રગટ થવા મેાકલી આપ્યાં છે. અને ધારૂં છું કે ચેાગ્ય સમયે તે પ્રગટ થશે. પરંતુ વાચક વર્ગની જાણ માટે અત્ર તે શબ્દશ॰ ઉતારૂં છું. “ પ્રાચીન ભારત વર્ષ-ભાગ ૨ જો. લેખક ડૉ. ત્રિભુવનદાસ લ. શાહઃ આ પુસ્તક “ માટે પૂ. આ. મ. શ્રી ઇન્દ્રવિજયસૂરિજીએ સમાલોચના તરીકે ‘પ્રસ્થાન'ના છેલ્લા “ અંકમાં પૃ. ૨૭૦ થી ૮૧ સુધી ૧૧ પૃષ્ઠો ભરીને નાંધ કરી છે. પણ તે પુસ્તક“ પરિચયમાં ન લેતાં સ્વતંત્ર લેખ તરીકે તંત્રીજીએ છાપી છે. એટલે તટસ્થ સમાલેાચના ૧ “ કરતાં તેનું સ્વરૂપ એક વિવાદરૂપેર તેમને લાગ્યું હશે એમ સમજાય છે. “ સમાયેચના રૂપે હેાત તે! મારે લખવાનું કાંઈ રહેતું જ નહેાતું, પણ જેમ પુસ્તકના લેખક તરીકે હું એક પક્ષકાર છું, તેમ પેાતાને ન રૂચતી બાબત ઉપર ટીકા કરે, એટલે ટીકાકાર તરીકે તેા પૂ. આ. મ. પણ એક પક્ષકારજ લેખાય. હવે “ વિચારી જુએ કે, કેાઈ પક્ષકાર પેાતેજ પા। ન્યાયાધીશ બનીને પેાતાની હકીકતના ચુકાદો આપવા મંડી પડે તે તે કેટલા માન્ય લેખાય ? tr rk "C “પૂ. આ. મ. શ્રીએ આખા પુસ્તકમાંથી છ મુદ્દા ોધી કાઢયા છે. કદાચ “ અવકાશ હેાત તા વધારે પણ લખી શકત એવું સમજી શકાય છે. પણ ખૂશી એ દેખાય છે ‘ કે મે' લખેલી સર્વ વસ્તુ તેમને વિઘાતક જ લાગી છે. તેમાંના એક પણ મુદ્દે રચનાત્મક “ કે સ્વીકાર્ય તેમને લાગ્યા હાય એવી નોંધ કર્યાનું૧૪ કયાંય જણાતું જ નથી. વળી ૮ જુએ ઉપરની ટી. નં. ૬ તથા નં. ૪. ૯ ઉપરની ટીકા નં. ૭ ની સાથે વાંચે. જે મારૂં મંતવ્યજ ન હોય તે મારા તરીકે રજુ કર્યું જવાયું છે. આનાં દૃષ્ટાન્તા બન્ને ઠેકાણે રજુ કર્યાં છે: વળી નીચેની ટીકા નં. ૧૫ તથા ૧૬ જુએ. ૧૦ મૂળ લખાણની અક્ષરેઅક્ષર કાપી મારી પાસે રહી નથીઃ પણ રક્ કાપી છે એટલે કદાચ શબ્દની હેરફેર રહેશે ખરી; પણ મુદ્દો કે વાસ્તવિકતા તેા કાયમજ રહે છે એમ સમજવું. ૧૧ આ તેમજ આ ચર્ચાપત્રને લગતી નીચેની કેટલીક ટીકાઓ મેં અત્રે લખી છે એમ ગણવું રહે છે. તંત્રીજી મહાશયને છાપવા મેકલેલ ચર્ચાપત્રમાં તે લખાયલી નથીજ: સમાલાચનામાં સમસ્ત પ્રકારે અવલોકન કરવું જોઈએઃ સારી વાતો પણ દર્શાવવી જોઇએ તેમ જોઈએઃ આ ખારે પૃષ્ઠને સમાલોચનાનું તેમણે નામ આપ્યું છે; તેમાં તે તે વાચક વર્ગ જોઈ શકે છે. વળી નીચેની ટી. ૧૨, ૧૩ જુએ. ૧૨ ઉપરની ટીકા નં. ૧૧ જુએ. ૧૩ ઉપરની ટીકા નં, ૧૧ જુએ અને સરખાવે. ૧૪ ઉપરની ટીકા નં. ૧૧ જુએ અને સરખાવેા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ત્રુટિઓ ઉપર પણ ધ્યાન દોરવું આ નિયમ સચવાયેા છે કે કેમ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 502