Book Title: Pitano Putra Pratye Updesh Author(s): Shravak Bhimsinh Manek Publisher: Shravak Bhimsinh Manek View full book textPage 7
________________ પિતાનો પુત્ર પ્રત્યે ઉપદેશ. પત્ર પહેલે. પ્રિય પુત્ર, દ હું ધારું છું કે તમે સ્કુલમાં દાખલ થઈ ગયા હશે. હવે દરરાજના પાઠ દરરોજ તૈયાર કરવા માટે તમારે સ* વંદા પ્રયત્નશીલ રહેવું જોઈએ, અને એ પ્રયત્ન નિરંતર નિયમિતપણે ચાલુ રહે તે માટે એક સમયકમ અર્થાત્ ટાઈમટેબલ તૈયાર કરી તમારે તમારા અને ભ્યાસગ્રહમાં લટકાવી રાખવું જોઈએ. પાઠશાળામાં જે વિષય તમને સમજાવવામાં આવે તે ઉપર એવું એકાગ્રપણે લક્ષ આપો કે તમે તમારા વિદ્યાથીમિત્ર કરતાં કઈ રીતે પછાત ન રહી જાઓ એટલું જ નહીં, પણ સર્વની ઉપર સ્થાન રાખી શકે. જો તમે તમારા નિત્યના પાઠ નિયમિતપણે તૈયાર કરશે અને અવકાશના સમયમાં અન્ય ઉત્તમ ઉત્તમ પુસ્તકો વાંચવાને અભ્યાસ પાડશો તે તમારા સમયને સદુપગ થવાની સાથે તમારા શિક્ષકને તથા સ્નેહીઓને પણ બહુ સારે પ્રેમ મેળવી શકશે. વિદ્યાથીઓને માટે જે વાત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56