________________
મા
નવ–જીવનની ત્રણ અવસ્થા છે. (૧) ખાલ્યાવ સ્થા (૨) યુવાવસ્થા, (૩) વૃદ્ધાવસ્થા. માલ્યાવસ્થા અજ્ઞાનતામય હાય છે, તે વખતે બાળક પરવશ, પરાધીન તથા નિર્ધાન હોય છે. તેને પેાતાની માનસિક ઉન્નતિ કરવાનું કે આત્મિક પ્રગતિ સાધવાનું ખીલકુલ સૂઝતુ નથી. આ દશામાં જો કાંઈ સુખ હાય તા તે એટલુંજ કે તે વખતે ખાળક તતૢન સ્વતંત્ર અને ચિંતામુક્ત હાય છે. કાલે શુ થશે, તથા મારા મુરખ્ખીએ મને અમુક કાર્ય કરતા અટકાવશે એવે ખ્યાલ પ્રાય: તેમના મનમાં આવતા નથી. ખાવું, પીવુ તથા કુદવુ એ સિવાય ખીજું કાંઈ, એટલે કે દુ:ખ જેવી વસ્તુ આ જગમાં છે તેનું તેમને તે વખતે ભાન હાતુ નથી, ખાલ્યાવસ્થામાં નિશ્ચિતતા હાય છે, તેનુ એક કુદરતી કારણ છે, અને તે એજ કે ખાળકના શરીરની પુષ્ટિ માટે તે ખહુ આવશ્યક છે. જો બાળક જન્મથી જ ચિંતા અને ીકર કરવા લાગે તે તેનુ શરીર વૃદ્ધિ પામે નહિ, અને ટુંક મુદ્દતમાં જ અકાળે મરણુ શરણુ થાય.
૪૨
ચાદમા
ચુવાવસ્થા એ માનવ-જીવનની બીજી અવસ્થા છે. જીવનમાં જો કાઇ સર્વોત્તમ અવસ્થા હાય તા તે આજ છે. તે વખતે શરીરની શક્તિ સંપૂર્ણ રૂપે ખીલેલી હાય છે; અને ગુણા પ્રાપ્ત કરવાને પણ મન ઉત્સુક ખની રહ્યું હાય છે. મનુષ્ય આ અવસ્થામાં જે વાત શીખવા ચાહે તે બહુ સારી રીતે શીખી શકે છે, અને જે સદ્ગુણુ પાતાનામાં ઉતારવા ઇચ્છે તે સદ્ગુણુ પણ ઉતારી શકે છે. પરન્તુ કેટલીક વાતા એવી છે કે જે યુવાવસ્થામાં શીખી લીધી હાય તેા જ તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org