Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 53
________________ ૫૧ વ્યયને ખર્ચ કરવાથી પ્રતિષ્ઠા વધવાને બદલે ઉલટી ઘટે છે. સા કેાઇ ધિક્કારે છે, માન અથવા અપમાન એ ખર્ચને આધીન નથી, પણ મનુષ્યાની બુદ્ધિ તથા સદાચાર ઉપર જ આધાર રાખે છે. અનુભવ વગરના અને ઉડાઉ નવયુવકેા જે ખર્ચને બહુ જરૂરી સમજે છે તે ખર્ચીને સુજ્ઞ મનુષ્યેા હાપણભર્યું. લેખતા નથી. આવકના પ્રમાણમાં ખર્ચ કરવાનું મેં કહ્યું છે તેના અર્થ એવા નથી કે જેટલી આવક હાય તેટલી ખધી ખરચી જ નાંખવી. પશુ માસિક આવકમાંથી અમુક ભાગ ખચાવીને રાખી મૂકવા જોઇએ કે જેથી કાપ અચાનક વખતે તે કામ લાગી શકે. ઉડાઉ માણસા જ્યારે તંગીમાં આવી પડે છે, અથવા તા માંદગીના વખતે કે ખીજા કાઈ એવા આકસ્મિક પ્રસ ંગે તેમને દ્રવ્યની જરૂર પડે છે, ત્યારે તેમને બહુ મુંઝાવુ પડે છે, ઉડાઉ માણસા પ્રતિ વિશ્વાસ કે શ્રદ્ધાની નજરથી જોતું નથી. કદાપિ કાઈની પાસેથી ઉધાર લેવા માટે હાથ લાંખા ન કરવા પડે તે માટે દર મહિને આવકમાંથી કાંઇક કાંઇક મચાવતાં રહેવુ, એ સૈાથી સરસ ઉપાય છે. જ્યારે તમને કાઇની પાસેથી ઉધાર લેવાની જરૂર પડે.ત્યારે સમજવું કે તમારા હાથથી કાઇપણુ જાતનું અનાવશ્યક ખર્ચ થઇ ગયુ છે. ખાટા ખર્ચથી સારા સારા રાજા-મહારાજાઓની તીજોરીઓ પણ ખાલી થઇ છે. માટે એવા ખર્ચાથી સદા સાવચેત રહેજો. બજારમાં આપણું નામ ન હાય તા આપણી કીર્ત્તિ ન વધે એવા ખ્યાલને તમારા મગજમાં પણુ આવવા દેશા નહીં. કબ્જ કરતી વખતે તમારે શરમાવું જોઈએ. કારણુ કે આખા મીંચીને કરજ કરવાથી અનેક મનુષ્યને કાટ ચડવુ પડયુ છે, તથા પેાતાનું સર્વસ્વ ગુમાવવુ પડયુ છે. આજકાલ જીવનની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56