________________
૪૩
પ્રાપ્ત થાય, અને નહીંતર આખી જીંદગી સુધી પ્રયત્ન કરવા છતાં નિરાશ જ થવું પડે. ગુણા પ્રાપ્ત કરવા અને તેની સાથે તે ગુણાના સદુપયાગ કરી જીવનને ઉન્નત બનાવવુ, એ ખન્ને કામે આ યુવાવસ્થામાં જ થવા જોઇએ. જો.યુવાવસ્થા માત્ર ગુણા પ્રાપ્ત કરવામાંજ વીતાવી દેવામાં આવે તે એ સદ્ગુણ્ણાના ઉપયાગ કયારે થાય ? કાઇ એમ કહે કે યુવાવસ્થામાં જે સદ્ગુણુા પ્રાપ્ત કર્યાં હાય તે સદ્દગુણાના ઉપયાગ વૃદ્ધાવસ્થામાં જ થવા જોઇએ. પણ હું તે વાત સ્વીકારતા નથી. કારણ કે વૃદ્ધવયમાં સુખાનુભવ શક્તિ પ્રથમ કરતા ઘણે અંશે મંદ પડી જાય છે. ગુણ્ણાના ઉપયોગથી જે સુખ પ્રાપ્ત થઈ શકે તેમ છે તે સુખના અનુભવ તા યુવાવસ્થામાં જ થવા જોઇએ. જે મનુષ્યેા પેાતાની યુવાવસ્થા ગરીબાઇમાં અને કગાળીયતમાં વીતાવે છે, તે ને વૃદ્ધાવસ્થામાં ગમે તેટલી સુખ–સપત્તિ મળે તે પણ તેમાં તેમને બહુ આનંદ થતા નથી. મારી કહેવાની મતલમ એટલી જ છે કે યુવાવસ્થાને જ જેમ બને તેમ ઉન્નત, સુખમય તથા સચ્ચત્રિ મનાવા. કારણ કે માનવ-જીવનમાં એજ એક અવસ્થા ઉત્તમ છે. આ ઉપરથી તમે સમજી શકયા હશે! કે મનુષ્યેાએ એકી સાથે એ કામા કરવા જોઇએ. પહેલુ તે એ કે આપણે મહેનત કરી ચેાગ્યતા પ્રાપ્ત કરવી, અને ત્યારપછી એ ચેાગ્યતાના લાભ લઈ જીવનને સુખ શાંતિ પૂર્વક વ્યતીત કરવુ. મારી...તે તમને એજ ભલામણ છે કે તમે ખાસ કરીને અંગ્રેજી ભાષાનું, અને તેથી પણ વધારે તમારી માતૃભાષાનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરા. .ખીજી ભલામણુ એ છે કે જ્ઞાનમાં તમે જેમ જેમ આગળ વધતા જાઓ તેમ તેમ તમારા સદ્ગુણ્ણાને પણ કેળવતા જાઓ, અને તમારી આસપાસનુ મંડળ તમારા પ્રત્યે માન અને પ્રેમની દ્રષ્ટિથી જીવે તેમ કરે. વાંચવામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org