Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 17
________________ ૧૫ સુધી અભ્યાસ કરનાર પણ ભાગ્યેજ ઉંચા અધિકાર પ્રાપ્ત કરી શકે છે. એમ. એ. ની ડીગ્રી પ્રાપ્ત કર્યા વિના તમે કાઇ પણ શાખામાં મહુ ઉપયેાગી થઇ શકે એમ વર્તમાન સંયેાગા જોતાં મને લાગતુ નથી, પરંતુ એમ. એ. સુધી પહોંચવુ અને એમ. એ. માંથી કીર્ત્તિ પૂર્ણાંક પસાર થવું એ કાંઇ સહજ વાત નથી. તેમાં અહુ સખ્ત પરિશ્રમ કરવાની જરૂર પડે છે. સંસારમાં સુખ અને શાંતિપૂર્વક જીવન વ્યતીત કરવુ એ પ્રત્યેક બુદ્ધિમાન પુરૂષનું કામ છે, પરંતુ ચેાગ્યતા અને વિદ્વત્તા વિના એવું જીવન પ્રાપ્ત કરવાની આશા રાખવી ફાગટ છે. એટલા માટે તમારે વિદ્યા પ્રાપ્ત કરવાને કમ્મર કસીને મહાર આવવુ જોઈએ, અને ઘેાડા વખત સમર.1 ભાગવિલાસેાને એક ખાન્તુ મૂકી દઇ વિદ્યાના સમુદ્રમાં કૂદી પડવુ જોઇએ. વિદ્યારૂપી સમુદ્રમાં જ્યાંસુધી ઉચ્ચ પ્રકારનાં મોતી હાથ ન આવે ત્યાંસુધી સતત મહેનત કર્યા કરવી, એ તમારૂં મુખ્ય કર્તવ્ય હોવુ જોઈએ. પુસ્તક અને તમારા પેાતાના સિવાય તમને બીજી કઇ વાતના ખ્યાલ પણ ન આવવા જોઇએ, ગપાટા કે ટાયલાં એ તે તમારા માર્ગમાં કંટકરૂપ છે એમજ માનજો. ખરાંમર મહેનત કરીને એક વાર પરીક્ષા પાસ કરી લ્યા. જો તમે મારી આ સલાહ ઉપર લક્ષ નહીં આપે। અને તમારા સમયના દુરુપયેાગ કરશેા તા આખી ઉમર સુધી તમારે પોતાનેજ દુ:ખ ભોગવવુ પડશે એટલુંજ નહીં, પરંતુ મારે પણ તમારા દુ:ખે દુ:ખી થવુ પડશે. પિતાને પ્રસન્ન કરવા એ પ્રત્યેક પિતૃભક્ત પુત્રની ફરજ છે. તમે વિદ્યા પ્રાપ્ત કરશેા તાજ તમે મારી પ્રસન્નતા મેળવી શકશેા, સમયની દુર્લભતાના પુનઃ પુનઃ વિચાર કરે. ભાવી પ્રવાસને માટે તૈયારી કરવાના આ સમયજ ઉપર્યુક્ત છે. તમારાથી અને તેટલી તૈયારી કરી લ્યે, ભવિષ્યમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56