Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 41
________________ ૩૯ કક્કો તથા ખારાક્ષરીનુ જ્ઞાન .તેને એવી રીતે આવું જોઈએ કે તેનાથી ખળકને કંટાળા ન ઉપજતાં,.ઉલટા આન ંદ આવે. ખાળકને જ્યાંસુધી મજા આવે ત્યાંસુધી જ તેને શિક્ષણુ આપવાની પદ્ધતિ રાખી હોય તે બહુ શ્રેય:સાધક થાય. ત્રણ-ચાર કલાક સુધી અવિછિન્નપણે કેળવણી આપવાને બદલે કકડે કકરે શિક્ષણ આપવુ જોઇએ. અર્થાત્ જે વખતે બાળક આન ંદમાં હાય, અને તે ગમ્મતની સાથે જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેવી અવસ્થામાં હોય તે જ વખતે તેની સ્મરણ શક્તિને કાંઇક ખારાક આપવા જોઇએ, કે જેથી તે ખરાખર પાચન કરી શકે. માળાને આપણી સામે ટટ્ટાર બેસારી રાખીને, અને તેમના ઉપર દામ બેસારીને જખરજસ્તીથી ભણવા બેસારવા એ રીતિ ઠીક નથી, પરંતુ તે સૂતા હાય, રમતા હોય, આળાટતા હોય તે વખતે પણ સારા શિક્ષકા શિક્ષણ આપી શકે છે. એવી રીતે જ્ઞાન આપવાથી ખાળકોને કંટાળા ઉપજતા નથી, અને આપણે જે કહીએ છીએ તે તેઓ તુરત જ આનંદ પૂર્વક ગ્રહણ કરી લે છે. હદ ઉપરાંત એજ નાંખવાથી ખાળકાને કેળવણી અથવા ભણતર ઉપર જ એવા કંટાળે આવે છે કે તેમને આખી જીંદગી સુધી એ કુસંસ્કારી હેરાન કરે છે. બાળકાને કેટલાએક શરૂઆતથીજ વિદેશી ભાષાનુ શીક્ષણ આપે છે, તે પસંદ કરવા ચેાગ્ય નથી. મારા મત પ્રમાણે તે તેમને માતૃભાષાનું જ શિક્ષણુ પ્રથમ મળતુ જોઈએ; અને ત્યારબાદ તેમનુ જીવન સદાચારમય અને તે માટે ઉ ત્તમ ગ્રંથકારીના પુસ્તકો તેમના હાથમાં મૂકવા જોઈએ. ખાળકોની બુદ્ધિમાં ખળ આવે અને તેમનું નૈતિક મળ ખીલે તે માટે તેમના હિતેષીઓએ બની શકે તેટલી કાળજી રાખવી જોઇએ, ધાર્મિક પુસ્તકાના અધ્યયનથી તેમના મનમાં એવા સંસ્કારો દાખલ થવા જો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56