Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 26
________________ ૨૪ જ પોતાના અંત:કરણામાં જ સુંદર ભાવનાના એવા ઝરા વહેતા હાય છે કે તેમાં ડૂબ્યા રહેવાથી જ તેએ યથાર્થ આનદ મેળવી શકે છે. તેમને આપણા ક્ષુદ્ર તમાસાએ છેકરાંની રમત જેવા જ લાગે છે. મતલખ કે સદ્મ થાના વાંચનથી મનુષ્ય ગંભીર-વિચારશીલ-દૂરદશી તથા સાહસિક ખની શકે છે. પત્ર ૮ મે. નુષ્યા પાતાની અવસ્થાની સરખામણી, પેાતાનાથી હલકી અવસ્થાવાળા મનુષ્યા સાથે કરે તે તેઓનું જીવન તેમને સુખમય જણાયા વિના રહે નહીં. આપણા સ્વચ્છ વસ્ત્રાના નિધન ભિક્ષુકેાના ચીંથરા સાથે મુકામલે કરી, આપણા સ્વાદીષ્ટ અન્નના કંગાળ મનુષ્યાએ ભીક્ષાવર્ડ પ્રાપ્ત કરેલ રોટલીના ટુકડા સાથે મુકાબલેા કરી, અને આપણી આરાગ્યતાના, રાગીઓના ગંભીર રાગેશ સાથે મુકાખલેા કરી, આપણે પરમાત્માના ઉપકાર ગાવા જોઇએ. આ સ ંસા૨માં એવા સેંકડા મનુષ્યેા છે કે જેએ અન્નના એક દાણા માટે તરફડીયા મારતા હોય છે, એવા હજારો મનુષ્યેા છે કે જેએ ભૂખથી અને ટાઢથી થરથર ધ્રુજતા હેાય, એવા લાખા મનુષ્યેા છે કે જેમને પેટપુરતુ ખાવાનું તથા શીયાળાની રૂતુમાં પુરતુ પાથરવાનુ અને ઓઢવાનું પણ મળતુ ન હાય ! આ સંસારમાં એવા સખ્યાબંધ મનુષ્યા છે કે જેમને ખાવા-પીવાનું–ઓઢવાનું–દળવાનુ–પાણીભરવાનું વાસણ માંજવાનું તથા બળતણના ભારા વહન કરવાનુ મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56