________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાપવા માગું છે? નાનકડી દુનિયાનાં નાનકડાં ને અજાણ્યાં એવાં બાળકોને મોટી દુનિયાને ખજાનો બતાવે છે. જેમને અખે છે છતાં ખરું જોવાનું મેળવી શક્તા નથી, જેમને કાન છે છતાં ખરું સાંભળવાનું મળતું નથી, જેમને જીભ છે છતાં ખરું બેલવા દેવામાં આવતું નથી, જેમને સમજ છે છતાં સાચી સમજણ મેળવી શકતાં નથી એ બધાં માટે જેમને આપણે તક પૂરી પાડતા નથી તેવાં આ બાળકોને નાટક દ્વારા સાચા દર્શક, સાચાં વક્તા શ્રેતા બહાદુર અને બળવાન બનાવવાનાં છે.”
બાળના ભગવાન ગણાતા આવા ગિજુભાઈ જ્યારે આજે આપણી વચ્ચે નથી ત્યારે બાળજગત ગિજુભાઈ વિનાનું સનું સૂનું લાગે છે. ખરેખર સમગ્ર પ્રથામાં જો આમૂલ પરિવર્તન લાવવું હશે તે સૌ-પ્રથમ બાળકેળવણી અને દૃષ્ટિકોણ બદલવું પડશે અને સાચા અર્થ માં બાળકે આંખે એમના વિશ્વને સમજવાનો પ્રયત્ન કરશે તે જ એમની જન્મશતાબ્દી ઊજવેલી સાર્થક ગણાશે. અસ્તુ. છે. ૩. સારસ્વત સોસાયટી, પ્રોફેસર કેલેની, રાજપીપળા-૩૯૩૧૪૫ [અનુસંધાન પા. ૧૮ થી] પ્રગટાવીને પોતાના પ્રખ્ય અગ્નિમાં પધરાવ્યા! ચિતામાં બધાં લાકડાં બળીને ખાખ થઈ ગયાં છતાં શિવરામનું એક પણ પુસ્તક બન્યું નહિ ! અગ્નિ શાન થયા પછી શિવરામે એ બધા ગ્રંથ 'ગામાં પધરાવ્યા, એ આખી રાત જળમાં રહ્યા છતાં સવારે બહાર કાઢયા ત્યારે કમલપત્રની જેમ એ ભીંજાયા નહિ! કાશીના વિદ્વાનોએ એ પછી શિવરામને અભિનંદન આપ્યાં અને એમના ગ્રન્થનું પ્રમાણ સ્વીકાર્યું!
આ દતકથાને બાજુએ રાખીએ તે પણ શિવરામ શુકલનું પાંડિય તે સ્વીકારાયેલું જ છે. એમણે રચેલા ર નામ નીચે પ્રમાણે છે :
૧કૃચિંતામણિ (ગોભિલ ગૃહ્યસૂત્રો ઉપરનું ભાષ્ય), ૨. સુબોધિની (ગોભિલ ગૃહ્યસૂવાનુસારી કર્મકાંડની પ્રગ-પદ્ધતિ, ૩. શાન્તિચિન્તામણિ (પ્રાગ), ૪. શાતિ ચિતામણિ (મૂલ માત્ર), ૫. શ્રાદ્ધચિન્તામણિ (સર્વશ્રાદ્ધવિશ્વક નિર્ણયો), ૬. શ્રદ્ધપદ્ધતિ (બધાં શ્રાદ્ધોને પ્રયોગ), ૭. રુચિન્તામણિ (લઘુરુદ્ર અંગે નિર્ણય), ૮. રૂદ્રપદ્ધતિ (લઘુરુદ્રને પ્રોગ), ૯. મંત્રચિતામણિ (તાંત્રિક કર્મનિર્ણય, ૧૦. મચિન્તામણિપદ્ધતિ, (આ દૂનિક પૂજન તેમ છતારડી યન્ત્રપ્રતિષ્ઠા વગેરે), ૧૧. વ્રતચિન્તભણિ (અલભ્ય), ૧૨. તચિન્તભણિપદ્ધતિ (અલભ્ય), ૧૩. આર્થિક કષાદિ, ૧૪. મન્નાહ્મણાન્તર્ગતમત્રાણાં જગ્યાદિ, ૫. છોકો પનિષ-વિવૃતિ. ૧. કર્મદીપવિતિ, ૧૭. શ્રદ્ધક વિકૃતિ ૧૮. રતુળ કાનાનાં છિદ્રવિતા, ૧૮. પુષ્પવિવૃતિ (પાટણમાં છે એવું સંભળાય છે), ૨૦, શ્રાદ્ધ પ્રદી૫, ૨૧. મડપસંકલીકરણ, ૨૨. વાસ્તુશાતિ, ૨૩. દાનવાયસમુચ્ચય, ૨૪. નિગ્નિકા નિક, ૨૫. સ્માત હેમાદિ પ્રોગ, ૨૬. આશૌચનિર્ણય, ર૭, ગૃઘકારિકા (ભિલ ગૃહ્યસૂત્રની પઘવિવૃતિ). ઉપર્યુક્ત પ્રથસમૂહમાંથી સુધિની' સામવેદીના બધા જ સરકારોને લગતા અમૂલ્ય વિધિગ્રન્થ છે. [આ ગ્રન્થ ઈ.સ. ૧૯૪૩ માં માત્ર રૂ. ૩ ની કિંમતે પ્રાપ્ય હ, આજે એની કિંમત ૩. ૫૦ છે ] એ સંપૂર્ણાન સંસ્કૃત વિશ્વવિદ્યાલયની શાસ્ત્રી – આચાર્યના સામવેદવિષયક પાઠયપુસ્તક તરીકે નિયત થયેલ છે.
નોંધ : આ લેખની ઘણીખરી વિગતે “સુબોધિની પદ્ધતિ' , " દુર્ગદત ત્રિપાઠીના પ્રાસ્તાવિક લેખને આધારે લખેલી છે. આ પુસ્તકના પ્રકાશક ચખમ્બા સંસ્કૃત સીરીઝ વારાણસી છે. ગુજરાતના આ વિદ્વાન માટે બ્રાહ્મણત્પત્તિમાડમાં નીચે ઉલ્લેખ છે; હતણાતા દળો ઘરે તારા વિનામો મામલે કૃતન: II ઠે. . જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, નટરાજ સામે, અમદાવાદ-૩૮૦૦૦૯ પથિક-દીપેસવાંક] છે. ૧૯૮૯ઍક-નવે.
[૧૯
For Private and Personal Use Only