________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજા કિનારે
શ્રી દક્ષેશ દવે, “દીપ” પયિક-નિવાસના નાનકડા બગીચામાં મળ્યાનાં આછાં આછાં કિરણ મેર પિતાનું સ્મિત પ્રગટાવી રહ્યાં હતાં... સૂર્ય પણ ઝડપથી ક્ષિતિજ તરફ ધસી રહ્યો હતો...થે ડીક ક્ષણેમાં જે સૂર્ય કયાંક અદશ્ય થઈ ગયો અને અંધકારે પિતાનું પિત પ્રકાશવા માંડ્યું. મલક મલક કરતા તારલાઓએ અજબની ગોષ્ઠિ આરંભી હતી. એવામાં જ એક તારલે એના પ્રિયજનોને સાથ છેડીને ખર્ચો જમીન તરફ... એ ખરતા તારલા તરફ મનોજની મીટ બંધાઈ હતી, એની ભીની આંખે તારલાની ગતિન માપી રહી હતી. એનું મસ્તક એની પ્રેમિકા સ્મિતાના મેળામાં હતું. સ્મિતાની કે મળ આંગળીઓ મને જના વાળમાં પ્રેમથી ફરી રહી હતી. મૌનનું સામ્રાજ્ય હતું. આખરે સ્મિતા એ મૌસમાધિ
તેડી.
સ્મિતાએ એના પાલવથી મને જનાં આંસુ લુછતા લુછતાં કહ્યું : “મને! આમ ક્યાંસુધી રહ્યા કરીશ ! જે, રડી રડીને આ હાલત કરી છે તારી ! તારા હૃદયમાં જે ગમ હેય તે તું મને કહે, શું તું મને પ્રેમ નથી કરતે ?”
સ્મિતા ની આંખમાં આંખ પરોવીને મનોજે જવાબ આપે : “ સ્મિતા ! તે જ તો મને પ્રેમની વ્યાખ્યા શિખવાડી છે. ” “તે પછી તું મને કહે તારા મુખ પરની આ ઉદાસી મારાથી હવે સહન નથી થતી. ”
“સ્મિતા ! મારું દુઃખ મને જ ગળી જવા દે. મારું દુઃખ સાંભળીને તું તારાં મૂલ્યવાન અશ્રુને ભોગ આપ એ મને મંજૂર નથી.”
જે તારું દુઃખ વહેચી શકે તે એ હું મારું સૌભાગ્ય જે વાત છે તે મને કહે, તારા હૃદયને બેજ હલકે થઈ જશે, જે, હવે તને મારા સમ છે. ”
“ તું બહું જીદ કરે છે તે કહું છું કે.. કે મારી ગેરહાજરીમાં તું...તું રહેવા દે, સાંભળીને તને દુઃખ થશે. ” મનોજે બે ળામાં પડખું ફેરવતાં કહ્યું.
“જે, મને જમેં તને મારા સમ આપ્યા છે. વાત શરૂ કરી છે તે હવે કહી જ નાખ...'' સ્મિતાની આંખમાંથી ઉત્સુકતા છલકતી હતી.
હા, પણ જે, સ્મિતા ! મારી વાત સાંભળીને તું એમ ન સમજતી કે મને તારા પર વિશ્વાસ નથી. મને તારા પર અતૂટ વિશ્વાસ છે, પરંતુ મેં સાંભળ્યું છે કે મારી ગેરહાજરીમાં તું કઈ અન્ય પુરુષને મળવા જાય છેશું આ સાચી વાત? સમાજ તારા તરફ આંગળી ચી ધે છે એ મારાથી સહન નથી થતું. મને ખબર છે કે તું ગંગાજળની જેમ... પરંતુ ક્યારેક મને જાણે એવું લાગે છે કે તને મારી પાસેથી કઈ છીનવી રહ્યું છે. અને હું તને ખોવા નથી માગતા તેથી જ.”
સ્મિતાની આંખમાંથી ટપકેલાં અથુ મનેજના ગાલ પર જઈને પડ્યાં અને એ અશ્રુઓ. માજના શબ્દોને રોકયા. પછી સિમતાએ કહ્યું : “મને જ ! આ જ વાત તે મને હકથી કહી હેત; તારે મારા પર સંપૂર્ણ હક છે. ”
સ્મિતા ! હું તને પ્રેમ કરું છું તેથી જ તને મારા અધિકારોમાં જકડવા નથી માગત.” પથિક-દીપોત્સવ
૧૯૮૨ ટે.-નવે.
[૪૩
For Private and Personal Use Only