Book Title: Pathik 1989 Vol 29 Ank 01 02
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાય તેવી કેળવણી આપવાના પ્રયોગ કરવાની પ્રેરણા પણ એમણે આપી છે. એમાં રકિન અ ટૉલ્સટોયના વિચારે!ને પણ વિનિયેગ થયેલું જોવા મળે છે. રવીન્દ્રનાથ ટારે પશુ શિક્ષણ ઉત્તમ ગણ્યુ છે. શિક્ષણમાં પરીક્ષાપદ્ધતિ પણ જરૂરી છે. પ્રાચીન સમયથી આ પદ્ધતિ એક યા બીજા સ્વરૂ અમલમાં છે. દા.ત. મહાભારતમાં વર્ષોંથા અનુસાર કૌરવા અને પાંડવેનીદ્રોણાચાયે' પરીક્ષા રાખેલ હસ્તિનાપુરની પ્રજા પાદરે ભેગી થઇ. દુર્યોધન સહિત કૌરવા અંતે ભીમ સહિત પાંડવા પરીક્ષ! મા ઉપસ્થિત થયા. એક વૃક્ષ પર એક બનાવટી પક્ષી મૂકામાં આવ્યું. માત્ર અર્જુન આ પક્ષીજમણી આંખ વી.ધીને એમાં ઉત્તીણ થયા. આ ઉદાહેરણ પરથી સ્પષ્ટ થાય છે કે ૧૦૫ માંથી માત્ર એક જ વ્યક્તિ પાસ થઈ. કેટલું કડ પરિણામ આવ્યું ! આજે જે આવુ કડક પરિણામ આપવામાં આવે તે પાપકાતે ધરાઈને મેથીપા ખાવે। પડે. સંસ્થાના સંચાલકો અને સમાજના કેટલાક લેકે પૂછશે કે “મહાશય ! પગાર સારા લી રાખા છે અને ભણાવતા તો કશુ નથી !'' A સમાજ દ્વારા જેવા પ્રકારનું શિક્ષણુ આપવામાં આવે તેવા પ્રકારની પ્રજા થાય છે. લેક શારીરિ માનસિક અને નૈતિક એવા ત્રણ પ્રકારના શિક્ષણનું સૂચન કરે છે. વળી એ વ્યક્તિની શિક્ષણપદ્ધતિમ સદાચાર વ્યાયામ ચતુરાઈ શિષ્ટાચાર અને વિદ્યા પર ધ્યાન આપવાનું જણાવે છે, બુદ્ધિ અને વ તંત્રતાને વિકાસ સાધવા માટે લાક ગણિત શીખવાનું કહે છે, કારણ કે ગણિતના અભ્યાસ વ્યક્તિને બૌદ્ધિક શક્તિ મળે છે અને એના પરિણામે એ જ્ઞાનની બીજી બાબતની પરીક્ષા કરી શ છે. તદુપરાંત શરીરના વિકાસ સાધવા માટે માનસિક અભ્યાસની પણ આવશ્યકતા રહે છે. જર્મીન કવિ ફ્રામેલેએ વનસ્પતિશાસ્ત્ર પ્રાણુિશાસ્ત્ર તથા પ્રાકૃતિક વિદ્યાએ)ના અધ્યાપનન સખ’ધમાં નવા પ્રકાશ પાડચો છે. જડ પદાર્થાંમાં પણ એકતા છે એવુ' એમણે સિદ્દ કરી બતાવ્યુ` છે વિદ્યાર્થીઓમાં ચંચળતા ઘણી હોય છે. આ ચ’ચળતા દૂષણૢ નથી, એનાથી વિકાસ સાધવાન તા સાંપડે છે; જોકે એક બાબત સ્પષ્ટ છે કે વ્યવહારમાં ઉપયોગી થાય તેવા પ્રકારના શિક્ષણન તાતી જરૂર છે, સમાજને શારીરિક માનસિક અને નૈતિક શિક્ષણની વિશેષ આવશ્યક્તા રહેલી છે શિક્ષણુ દ્વારા વ્યક્તિને રાજનૈતિક આર્થિક તથા સમાજિક ઇતિહાસને લગતી માહિતી મળવી જોઈએ આવા પ્રકારનું જ્ઞાન મેળવનાર વ્યક્તિ જ સમાજની ઉત્તમ હસ્તી બની શકે, વિશ્વવના વિવિધ સમાજોમાં આજે સ્ત્રી-શિક્ષણની પણ ઘણી જરૂર છે. રૂસા કહે છે કે સ્ત્રીએ પુરુષને વિશેષ ઉપયોગી ખતી શકે એ માટે એમની જરૂરિયાતા દષ્ટિ સમક્ષ રાખી એ મુજબ સ્ત્રીશિક્ષણના પાઠયક્રમ ઘડવે જોઇએ. સ્ત્રીમાને શારીરિક શિક્ષણૢ પણ મળવું જોઈએ કે જેવી એમનાં શરીર સ્વસ્થ રહે, સૌન્દ' વધે, હૃષ્ટપુષ્ટ સતત ઉત્પન્ન કરી શકે. વળી સ્ત્રીને ભરત સીવણ અને ગૂથણકામ પણ શીખવવાં જોઇએ. આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે ફાજલ સમયે ક્તિને આમેશપ્રમે કે મનેરજન માટેનાં સાધનાની પણ આવશ્યકતા રહે છે. સોંગીત કલા અને કવિતા દ્વારા આવુ' મનેરજન સોંપાદિત થઈ શકે છે. આધુનિક વૈજ્ઞાનિક અને ટેકને લોજિકલ યુગમાં વ્યક્તિના સર્વાંગી વિકાસ થાય તેવા પ્રકારનુ શિક્ષણ સમાજે આપવુ જોઇએ. ૪૬] ૧૯૮૯ ઑકટા. નવે. [પચિઢ–દીપાસવ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85