________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈ.સ. ૧૯૮૩ માં જામનગર તથા પારમંદર રાજ્યને ભેટાળી અને રાવળના ધેડની હદ અને માલીકી માટે વાંધા શો. કુભાઇએ વાજને રાની મદદ માલ્યા તથા જૂનાગઢથી અમરજી પશુ આવ્યા, બંને પક્ષા વચ્ચે ખૂનખાર યુદ્ધ થાય એમ હતુ ત્યારે રાણા સરતાનજીએ કહ્યુ : “મલેક મીઠું અહીંના જૂતા માણસ છે, એ નગરની સેવામાં છે છતાં એ કહે તે મારે કબૂલ છે. મલેકે આ ઘેડ પારખંદરના છે એમ ઝરાવ આપતાં મેરુએ જેનુ' અપમાન કરી ઉઠાડી મૂકયો, પણ વાસણુજીએ એને રાજરીતિ અને રાજનીતિની વાત કરી એતે ધર્મ કરેલા કારમાંથી પાછા કરવાના નથી એમ કરી ધેટ પાબંદરને અપાવ્યા. આ પ્રસગથી ત્રણે રાજ્યામાં નાં મુત્સદ્દીગીરી તથા વાક્યાથી સૌ પ્રાવિત થયા.
જૂનાગઢ વારંવાર જવાનું થતુ' તેથી કુંભાજીએ વાસણને એક મકાન બંધાવી આપ્યુ' અને એ જતા ત્યારે ત્યાં ઊતરતા. એક વાર કેશોદ પાસેના દેવદરા ગામના રાયજાદા દરબારને નાણાંભીડ થતાં એ ગામ માંડી આપવા નવાબ પાસે આવેલા તેને વાસણ મળી જતાં એણે કેવા ગળતે ત્યાં મ’ડાળી, ચેતા `ખજો ભાઈ સાકરલાલ નામના પેાતાના માણસને પણ મૂકી દીધા.
એક વાર જેતલસરના પાદરમાં આરામ લેવા માટે મુકામ ! અને આ ગામ ગોંડળ પાસે ડાય તા સારું" કડી, છાપો મારી વાસજીએ જેતલસર લઈ લીધું. જેતલસરના કાઠી દરબારને પકડી લીધા, પણ ખીજા બહારવટે નીકળ્યા, પર`તુ વાસણજીએ એમેનુ' ચાલવા દીધું નહિ અને વળતે વર્ષે ત્યાં કિલ્લા પશુ ખાંધ્યા.
આ સમય દરમ્યાન વાસણજીનાં માન અને મે ભેા ગાંડળમાં જ નહિ, પણ જૂનાગઢના દોરમાં પણ વધી ગયાં હતાં. નવાબથી દીવાન દુલ ભજી રિસાઈ જેતપુર ચાહ્યા ગયા. નવાબ હ્રામેદખાને પોરબંદરના દીવાન પ્રેમજી દામાણીને એલાવ્યા. એણે દરબારમાં નવાબની અદબ ન રાખતાં વાસણુજી ત્યાં હાજર હતા તેણે ૩ ભાજીને કહેતાં એણે નવાબને પ્રેમને ન રાખવા સલાહ આપી, નવાબ તેથી વારણુજીને લઈ જેતપુર ગયા અને વાણની સમજાવટથી દીવાન કુટુંબને નવાબે ફરીથી કારભાર સોંપ્યા અને એના બદલામાં નવાએ કુંભાજીના ત્રણ કુ વરા દેવાજી ડીભાઈ તથા ભાવાજીને અનુક્રમે લાર્ડ તથા ભિમેરા ગામેમને પરવાના આપ્યાનું લખાવી વ.સણુ ગાંડળ પાછા આવ્યા.
ઈ.સ. ૧૭૮૦ માં ગેાંડળ રાજ્યે સરસાઈનેા અર્ધા ભાગમ'ડાવી લીધેલ. ત્યાંના કાઠી દરબાર હરસુરવાળાને દબાવી ઈ.સ. ૧૯૯૪-૯૫ માં વાસણજીએ સરસાઈ કબ્જે કર્યું. તથા પડખેના ચાર ગામ ઉજ્જડ પડ્યાં હતાં તે આબાદ કરી ગીર પ્રદેશમાં પાંચ ગામ ઉપર અધિકાર મેળવ્યેા.
ઈ.સ. ૧૭૯૦ માં ફૂલજી નામના એક અંતેવાસી સરવૈયા ભામયાજીના ભાઈએ એની પાસે ઉધરાણી કરતાં એક વૈપારીનુ' ખુન કરતાં એને રિક્ષા કરવાને ખુલ્લે ગાંડળમાંથી હદપાર કરી ત્રાકુડે મેકક્લ્યા, જ્યાં જામનગરના ગામ મેવાસના જીવા શેતા સાથે એણે વેર બાંધ્યું. અને જીવા રોતા ગાંડળ ઉપર આવશે તા અને સામને કરવા મુશ્કેલ થઈ પડશે એટલે બાણિયાને વાદરા માકલી કુંભાજીએ ભાડે ફોજ મેળવી, પરંતુ એ દરમ્યાન જામસાહેબે વાણજીના નિવૃત્ત પિતા ઇશ્વરજીને મેલાવી અને વચ્ચે સમાધાન કરાવ્યું,
ઈ.સ. ૧૭૮૯ માં ગાંડળને જેતપુર સાથે વેર ખંધાયું અને અમે પણ કુંભાજીની ઇચ્છા જેતપુર જીતી લેવાની હતી તથા એણે વાસણુજીને વડેદરા મેકલ્યા. ચ્યતે એમણે ગાયકવાડને મળી ભાડેથી ફાજ મેળવી જેતપુર ઉપર ત્રાટકવા યેજના કરી ત્યાં કુંભાજી ઈ.સ. ૧૭૯૦ માં સ્વર્ગવાસી થતાં આ ચેાજના પડતી મુકાઈ.
૭]
૧૯૮૯/રા નવે.
[ પથિક-કીપાલ્સવાંક
For Private and Personal Use Only