________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડતાલના આચાર્ય શ્રીમે દાખલ કરેલ દાવા મંગે બને પક્ષે પોતપોતાના સિદ્ધાંત અને વિચારાના નિષ્ણાતાને પણ રામ!. વડતાલ તરફના વકીલ હતા શ્રી કનૈયાલાલ મા. મુનશી અને સ'પ્રદાયનિષ્ણાત હતા હરજીવન શાસ્ત્રી, તે સામા પક્ષના વકીલ હતા શ્રી બી.ડી. દેસાઈ. એારસદની અદાલતમાં આ કેસ બહુ રસપ્રદ રીતે ચાણ્યા. સપ્રદાયનાં સિદ્ધાંત આર્યાં વલા અને વન વિશે પરસ્પર વિશદ છણાવટ કરવામાં આવી. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ અને પ્રસિદ્ધ સિદ્ધાંતામાં ગેલેાક અને અક્ષરધામના સિદ્ધાંતને ગણવામાં આવે છે. સમગ્ર દાવા આ મુદ્દા—સિદ્ધાંતના વાદ–વિવાદ અને દાવાપ્રતિજ્ઞાવા તેમજ ઊલટ તપાસમાં કેન્દ્રસ્થાને રહ્યો, સમગ્ર દ્વાવેા(કેસ) આના ઉપર જ કેન્દ્રિત હતા એમ કહી મે 1 પણ અત્યુક્તિ નહુ ગણાય. સામા પક્ષના વકીલ શ્રી ખી.ટી. દેસાઈએ હરજીવન શાસ્ત્રીની ઊલટ તપાસ લીધાં અને શાસ્ત્રીજીએ પણ આના (ગાલાક અક્ષરધામ) વિશે સંપ્રદાયનાં શાસ્ત્રઓના આધાર પૂરા પાડવા. શ્રી મુનશીએ પણ શાસ્ત્રીજી પાસેથી સપ્રદાય વિશે દાવાને આનુષંગિક માહિતી વિગત આધારે મેળવ્યાં. આમાં ‘વાસુદેવમાહામ્ય' ગ્રંથના પ્રમુખ આધાર લીધે. પ્રસ્તુત પ્ર થમાં ‘શ્રીજી મહારાજ સ્વયં` શ્રીકૃષ્ણુ હતા' એમ પ્રતિપાદિત કરેલ છે. આ ગ્રંથના ૧૮ મા અધ્યાયમાં શ્રીકૃષ્ણે કઈ રીતે ખીજી વાર શ્રીજી તરીકે પૃથ્વી પર પધારવાના છે એનું વધ્યુંન કરાયેલ છે. પ્રસ્તુત ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયને શાસ્ત્ર-આધા ગ્રંથ મનાય છે. આના પ્રમુખ આધાર નોંધીએ;
હે મુનિ, અર્જુનની સાથે રહીને શ્રીકૃષ્ણસ્વરૂપે મેં જે પાપીઓને વર્ષ કરેલ તે કલિયુગની પૂરેપૂરી સત્તા જામતાં જયારે પુન: પૃથ્વી પર આવીને પાપાચાર પ્રસારશે ત્યારે નરનારાયણને આત્મા એવે। હુ` પિતા ધર્મ' ને માતા મૂર્તિ (ભક્તિ)ને ત્યાં સામવેદ બ્રાહ્મણ તરીકે જન્મ લઈશ''.
(અધ્યાય ૧૮, લૈા. ૪૨, ૪૩), સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ મૃત્યુ પછી જ્યાં જાય છે તે ગાલાક અને અક્ષરધામ વિશે પણ આમાં નિરૂપણ કરાયેલ છે.
ટૂંકમાં, પ્રસ્તુત ગ્રંથમાં પ્રભુએ નારદજીને જે ઉપદેશ આપેલ તેનું જ નિરૂપણ સ ંપ્રદાયના આધારથ કે જે શ્રીજી મહારાજે લખેલ-લખાવેલ છે-શિક્ષાપત્રી'માં થયેલ-કરાયેલ છે.
શ્રી મુનશીજીએ અદાલતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉત્તમ વિકાસ-સાધાર વર્ણવી–દર્શાવી ખાચાસણ(ગુણુ તીતાનંદ અને મજ્ઞપુરુષદાસજી)ને સિદ્ધાંત મૂળથી કઈ રીતે અલગ પડે છે એમ દૃાખલા વંશીય સહ સાબિત કરતાં પરિણામસ્વરૂપ વડલાતની જીત થઈ.
સામા પક્ષે નડિયાદના જિલ્લા ન્યાયાધીશની અદાલતમાં અપીલ કરેલ. અહીં બચાવ-પક્ષના વકીલ હતાં શ્રી એમ. પી. મીન (જે પછીથી મુંબઈ સરકારના ઍ વાકેટ-જનરલ બન્યા હતા) અને વડતાલ પક્ષે હતા શ્રી ક. મા. મુનશી.
અલબત્ત, અહીં પણ વડાલ થયું હતું.
પરિશિષ્ટ
એરસદની અદાલતમાં શ્રી ક. મા. મુનશી આ કેસ જીત્યા એના આધાર હતેા ફ્રી ચ આફ સ્કોટલૅન્ડ' નામના ઈ.સ. ૧૯૦૪ ના એક અપી-કેસ. આ ક્રેસમાં ‘હાઉસ ઍકલાકે' જે ચુકાદો આપેલ તેના મૂળભૂત સિદ્ધાંત આ હતા ઃ
અમુક સ`પ્રદાયને માટે રખાયેલ ટ્રસ્ટમાં બીજા પથ કે સંપ્રદાયવાળા, બંને સ’પ્રદાયના કેટલાક સિદ્ધાંતા સરખા હોવાના કારણે જ ભાગીદાર થઈ શકે નહિ.” લાઈ ડેલીએ જણાવેલ કે “એક સંપ્રદાયના અનુયાયીખે! વચ્ચે મતભેદ ઊભા થાય ત્યારે
ચુકાદો આપતાં આગળ અદાલતે એ સંપ્રદાયના
૮૨]
૧૯૮૯/આકટો.-નવે.
[ પથિક-દીપાવ્સવાં
For Private and Personal Use Only