Book Title: Pathik 1989 Vol 29 Ank 01 02
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 81
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જરૂર હોય તે મેળવી દઉં,” એમ કહી એમણે ધોરાજી ઉપલેટા વગેરેના શેઠિયાઓ પાસેથી રૂપિયા પાંત્રીસ - હાર મેળવ્યા, બીજા મેળવવા પ્રયત્ન કરતા હતા ત્યાં ફરજીએ કહ્યું: “કઈ આપશો માં. એ વાસણુને દેવાના છે.” વાસણ આપી શકે એમ ન હતું એટલે એમને તથા એમના ભાઈ બુલાખીરામ અને બંનેના પુત્રોને કેદમાં નાખ્યા. એઓ છ માસ કેદમાં રહ્યા ત્યારે પિલિટિકલ એજન્ટ કેપ્ટન બેલેન્ટાઈનના કૃપાપાત્ર સુંદરજી શિવજીને એજન્સી આ કામમાં વાસણને મદદ ન કરે તે મારડ ગામ આપવા લાલચ આપી. વિઠ્ઠલરાવ દેવાજી કે ગંગાધર શાસ્ત્રી પણ કાંઈ બોલ્યા નહિ, પરંતુ હંસરાજ જેઠાણ નામના બેલન્ટાઈમના કૃપાપાત્રને વાસણને પુત્ર રણછોડજી મળ્યા અને સાહેબને વચ્ચે પડવા વિનંતી કરી. બેલેન્ટાઈને હંસરાજને કહ્યું કે “હું ગેંડળ જઈશ ત્યારે વાત,” પણ ત્યાં ગયા પછી પણ એણે કાંઈ કર્યું નહિ અને જેતપુર ચાલ્યો ગયો, હંસરાજે બહુ કહ્યું ત્યારે કહ્યું કે “એમને જેતપુર લઈ આવે. એમને રોકે તે માણસને કાઢી મૂકજે.” આ સાંભળી કનુભાઈ ઠાકોરે ૨૦૦ કેરીને દંડ મૂકી વાસણછ વગેરેને છુટકારો કર્યો. વાસણજીએ ઘરના દર દાગીને વેચી ૧૨૦૦૦ કેરી ભરી દીધી અને ૮૦૦૦ ન લેવા માગણી કરી. પિતે તથા પોતાના કુટુંબીઓને હવે નોકરીમાં વિશેષ વખત રહેવાનું યોગ્ય ન લાગતાં ઈ. સ. ૧૯૨૦ માં ઘર પકડી બેસી ગયા અને ૮૦૦૦ કરી દરબારે ધોરાજીના માવજી કામદારને કારણ વગર કેદ કરી પરબ ના વિરજી દોશી પાસેથી આ રકમ મેળવી. ઈ.સ. ૧૮૨૧ માં કનુભાઈ ગુજરી ગયા અને ગાદીએ દેવજીના ત્રીજા પુર ચંદ્રસિંહ ઉરે મેતીભાઈ આવ્યા. ગાયકવાડનું લેણું બાકી હતું તેથી વડેદરા તથા એજન્સીનાં લશ્કરોએ ગંડળમાં પડાવ નાખી તાકીદ કરતાં રાણી અદીબાએ વાસણને બોલાવી એના દ્વારા ફચે કરાવ્યું. - ઈ. સ. ૧૮૨૪ માં દરબારમાં પાછી વાસણની જરૂર પડી તેથી ઠાકોરે વાસણને માનપૂર્વક તેડાવી ખંભાળિયા પાછું આપ્યું, એના પુત્ર ઉમિયાશંકરને ધેરાજીમાં મૂક્યા તથા જગન્નાથને ઠાકોરે પિતા પાસે રાખ્યા. ઈ.સ. ૧૮૨૯માં ઠાકોર અને રજા આપી વાસણુજીને ફરીથી કારભાર સે. એમણે રણછોડજીને મોકલી પોરબંદરના વીરજી દેશીના લેણુનું સમાધાન કરવા મોકલ્યા, પણ એ દરમ્યાન ગમે તે વાંધો પડ્યો અને વાસણજી ફરી ગંડળની સેવાનો ત્યાગ કરી ભાવનગર ગયા, ત્યાં ઠાકોર વજેસિંહે નોકરીમાં રાખ્યા તથા હેળાવું નામ આપ્યું. ઈ. સ. ૧૮૩૬માં ગેંડળ ઠાકરે એમને પાછા બોલાવ્યા ત્યારે પિતા પાસે રાજયના જે કાગળ હતા તે આપી દીધા અને પિતાને ૮ વર્ષ થયાં છે એટલે કાંઈ કામ કરવા વિચાર નથી એમ કહેતાં ખંભાળિયાનો રુક્કો કરે તાજો કરી આપે. રણછોડજીને પોલિટિકલ એંજર જેકબે બેલાથી પિતા પાસે રાખ્યા. વાસણજી નિવૃત્ત થયા. વાસણજી કઈ સાલમાં સ્વર્ગવાસી થયા એ જાણવા મળતું નથી, પણ એમના પુત્ર તથા - બુલાખીશમના પુત્રો ઘણા સમયથી ગંડળ રાજ્યમાં ચા પદ ઉપર કામ કરતા હતા. છ રાજવીઓની વફાદારીપૂર્વક જે ખમી નોકરી કરી ગંડળના નાના રાજ્યનો વિસ્તાર કર્યો અને ગેળાનું સ્થાન સૌરાષ્ટ્રમાં અગ્રિમ રાજ્યોની નામાવલિમાં મૂકવું તે પ્રામાણિક સનિષ્ઠ અને નિમકહલાલ અધિકારીની રાજવીએ કૃ થઈ દુશ કરી એ એક દુખદ ઘટના છે. છે. “ઓજસ,” ટાઉનહેલ સામે, સરદાર ચોક, જૂનાગઢ-૩૬૨૦૦૧ ૧૯૮૯ -નવે. [પથિક-કીપલ્સવાંક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85