________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જ મનેાજ ! હુ તને આ વાત કહેવાની જ હતી, પરંતુ મનની ગૂ ંચવવાની વચ્ચે એ વાત મનમાં જ રહી ગઈ. એ સત્ય છે કે હુ' એક પુરુષને મળવા જાઉં છું, પરં'તુ... કાલે તારી આંખા પરથી આ રહસ્યના પડદો હટી જશે. સમાજની આંખે!માં તે આપણે કઠપૂતળીનાં રમકડાં છીએ અને એની આંખાને તો ફક્ત તમાશે! જોવાની જ ખાસ છે, પરંતુ આપણે એ સમાજના ભાગ વહ અનીએ, કારણ ? આપણે અંતે એકથીજાને પ્રેમ કરીએ છીએ, અનહદ ...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
સિવિલ હૈં।સ્પિટલ પાસે આવીને એક ઍટા રિકસા ઊભી રહી, મનેજ અને સ્મિતા એમાંથી ઊતર્યાં. સ્મિતાના કદમ ઝડપભેર હૈં।સ્પિટલ તરફ પડતા હતા અને મનેાજ એની પાછળ તણાતા જતે હતા. હૅૉસ્પિટલના દાદરા ચડતાં ચડતાં મનેાજે પૂછ્યું :
''
ܕܪ
સ્મિતા ! તું મને આ હૅસ્પિટલમાં ક્રમ...શું એ અહી યાંના ડોકટર છે ?”
kr
તું પહેલાં ઉપર તે! ચાલ, તને એની પણ્ ખબર પડી જશે. '
સ્મિતા હૈૌસ્પિટલના એક વોર્ડ પાસે આવીને ઊભી રહી. ધીરે રહીને રૂમનું બારણુ` ખાડ્યુ.. ખાટલામાં કાઈ દરદી સૂતેલા હતા. મનેાજ એને આશ્રયથી જોઈ રહ્યો, સ્મિતા મનેાજને એના પલંગ પાસે લઈ આવી. સ્મિતાના કમાને આટ થતાં જ એ દરદીએ આંખો ખાલી. એની આખામાં મુ હતાં, પીઠ પાછળ તકિયા મૂકીને એ ધીરે રહીને બેઠો થયો અને પછી સ્મિતાનેા હાથ પાતાના હાથમાં લઈને કહ્યું : “ સ્મિતા”હેન ! તમે આવી ગયા ? હું કચારના તમારી જ રાહ જોતા હતા. હવે તા હુ શાંતિથી મરી શકીશ, ''
અનેમનાજ ! તે આ દીપક, મારી
“ દીપક ! એવું ન એલ, મારા ભાઈ ! જો, મારી સાથે કોણ આવ્યું છે જો, આ મનેાજ તે ભાઈ. જન્મથી જ એ અનાથ છે અને ...અને કૅન્સરના દરદી.' ખેલતાં ખેલતાં સ્મિતાને અવાજ ભીના થઈ ગયા. સ્મિતાનાં આંસુ જોઈને, દીપકે કહ્યું : “ સ્મિતા ! બહેન ! મારા રાગ પર તમે આંસુ ન વેડફી. આ રાગ જ એવા છે તા ! કૅન્સર એટલે કૅન્સલ, ખરું ને, તેાજભાઈ! '
k
ના, ના, દીપક! તને સારું થઇ જશે. ' મનેાજે આશ્વાસન
આપતાં કર્યું. પછી દીપકે
પેાતાના રંગ પર હસતાં હસતાં કહ્યું': “મનેાજભાઇ! મને મૃત્યુના કાઈ જ ભય નથી, પરંતુ દુઃખ તે એક જ વાતનું છે કે...કે મારે સ્મિતાબહેનથી દૂર દૂર જવાનુ છે. સ્મિતાબહેને મારા માટે શું નથી કર્યુ? જો, એ ન હત તે। હું અનાથની જેમ કાંય સડતા હોત.” આટલું ખેલીને દીપકે એક લાંબે શ્વાસ લીધા, પછી કહ્યું : “ સ્મિતાબહેન ! તમને યાદ છે ? ... મને તે આપણી એ પ્રથમ મુલાકાત આજેય જેની તે તેવી જ યાદ છે. એ રક્ષાબંધનના દિવસે હું મંદિરના દરવા પાસે કોઈ રાખડી બાંધનારની રાહમાં ઊભા હતા અને તમે...તમે કઇ રાખડી બંધાવનારની રાહમાં ! તમે મને પ્રેમથી રાખડી બાંધી હતી નથા મેં મારાં આંસુએની ભેટ તમને ધરી હતી અને પછી તમે મને ભાઈ” બનાવ્યા હતા...' દીપકની આંખમાં ભૂતકાળ તરી આવ્યા હતા. પછી જ્યારે એણે ખેલવા માટે માં ખોલ્યું કે તરત જ રિમતાએ દીપકના મેક પર હાથ મૂકીને કહ્યું : “બસ, દીપક 1 હવે વધુ ન એલ. જો, તારા માંમાંથી લોહી નીકળે છે...”
‘સ્મિતાબહેન ! આજે મને જેટલુ મેલવુ હાય તે....તેટલુ ખેલી લેવા દા... પછી... પછી.'' ાગળ શબ્દો ન નીકળી શકયા. એનો મામાંથી લેાહીની ધારા છૂટી. એ જોઈને સ્મિતા ગભરાઈ ગઈ. દીપક ! ....હું હમણાં જ ડોકટરને ખેલાવી લાવું છું.તુ...તુ`.'
૪૪ ]
૧૯૮૯ ઑકટો.-નવે.
For Private and Personal Use Only
[અનુસખાન પા. ૪૭ નીચે] [ પથિક-દીપાસવાંક