Book Title: Pathik 1989 Vol 29 Ank 01 02
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 54
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) અભિવ્યક્તિ : સાહિત્યકારાના પ્રતિભાવામાંથી વિશિષ્ટ લક્ષણ આ મુજબ હતાં : શિક્ષકની ભાષા વ્યાકરણશુદ્ધ હારી, ઉચ્ચારણે! શુદ્ધ હવા, જરૂરી અભિનય સાથે રજૂઆત કરવી, ભાવવાહી ચિત્રાત્મક પ્રભાવક અને રસપૂર્ણ રજૂઆત કરવી, અસરકારક રજૂઆત કરી શકવા માટે પૂર્વ તૈયારી કરેલી હોવી, સ્થાપનના વસ્તુરૂપ જે તે કૃતિ વિશે પેાતાના સમીક્ષાત્મક પ્રતિભાવ આપી શકવા, કૃતિનુ" સદૃન કરાવવું', (૨) પ્રયુક્તિઓ : અધ્યાપનની અસરકારકતા માટે તાસ(Period)માં સીમિત સમય માટે અપનાવાતા વિશિષ્ટ અભિગમને શૈક્ષણિક પ્રયુક્તિ (Educational Device) કહી શકાય. પ્રસ્તુત અભ્યાસ માટેની પ્રાપ્ત માહિતી મુજબ શિક્ષા દ્વારા આ મુજબની પ્રયુક્તિએ અજ માવવામાં આવતી હતી : સાહિત્યકૃતિ અને સાહિત્યકાર અંગે વિશેષ વાત——સંદ કયન કરવુ, કૃતિનું ભાવવાહી પઠન કરવું, વાર્તા કહેવી, કાવ્યનું ગાન કરવું અને વિદ્યાર્થીઓને ગાવા પ્રેરવા. (૩) પ્રવૃત્તિઓ : અધ્યાપનની અસરથી સર્જાયેલ સાહિત્યિક આખાડવામાં થયેલી નીચેની પ્રવૃત્તિએથી સાહિત્યાભિમુખ વિદ્યાર્થી એ વિશેષ લાભાન્વિત થયા હતા : સ્વયં ગ્નિક્ષગુ, અનુવાદકા, નાટથીકરણ, અંક-પ્રકાશન અને પૂરક વાચન, પાંચમા પ્રશ્નના ઉત્તરરૂપે મળેલી માહિતીને સારણી પ માં રજૂ કરી છે. સારણી ૫ શિક્ષકોના અધ્યાપનની વિશેષતાઓ અંગે સાહિત્યકારોના પ્રતિભાવ વિશેષતાઓનાં પાસાં: અભિવ્યક્તિ પ્રયુક્તિ અનુત્તરત સાહિત્યકારાની સખ્યો : ૧૨. પ્રવૃત્તિ સ દિગ્દ ૧૦ ૩ પ २० સારણી પ નું અવલેકન કરતાં સ્પષ્ટ થાય છે કે શિક્ષાના અધ્યાપનવ્યવહારનુ` અભિવ્યક્તિનુ પાસુ પ્રતિભાવ આપનારા ૩૦ સાહિત્યકારામાંથી સૌથી વધુ સંખ્યા(૧૨)ના સાહિત્યકારોના ઘડતર માટે પ્રભાવક રહ્યું હતુ. જ્યારે પ્રયુક્તિ અને પ્રવૃત્તિનાં પાર્કા અનુક્રમે દસ અને ત્રણુ સાહિત્યકારોના કિસ્સાએમાં અસરકારક નીવડયાં હતાં. કુલ પૃ તારણા : પ્રસ્તુત અભ્યાસનાં તારણુ આ પ્રમાણે છે. ૧. મોટા ભાગના સાહિત્યઢારાના ઘતરમાં એમના શિક્ષકોને કાળા હતા. ૨. સાહિત્યકારાના વિકાસમાં એમના માધ્યમિક શાળા»ાના શિક્ષકાનું પ્રદાન વિશેષ હતું. ૩. સાહિત્યકારોની સાહિત્યિક રુચિનું ઘડતર એમના શિક્ષકાના મુખ્યત્વે વ્યક્તિગત સ`પથી થયુ' હતું. ૪, સાહિત્યકારાના વિકાસમાં એમના શિક્ષાના વ્યવહારમાંથી સભાન રીતે સાહિત્યકારનુ' ધાતર કરવાનું પાસું ખૌથી વધુ અસરકારક હતું. ૫. અધ્યાપન દરમ્યાન શિક્ષકેતુ અભિવ્યક્તિકૌશલ સાહિત્યકારના વિકાસ પર સૌથી વધુ પ્રભાવક હતું . અભ્યાસના શૈક્ષણિક ફલિતાથ : સાહિત્યાભિમુખ વિદ્યાથી ઓના વિકાસ અર્થે પ્રસ્તુત અભ્યાસના ધ્યાનપાત્ર શૈક્ષણિક કવિતા આ પ્રમાણે છે : ૧. સાહિત્ય પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા વિદ્યાથી ઓને ભાષાશિક્ષકે આળ ખવા—તારવવા સક્રિય પ્રયત્ન કરવા જોઇએ. ૨. સાહિત્યલક્ષી વિદ્યાથીએ સાથે વ્યક્તિગત કે જૂથગત સંપર્ક જાળવવા જોઈએ. ૫૪ ] ૧૯૮૯ આટો-નવે. For Private and Personal Use Only [ પથિક-દીપેાસવાંક

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85