________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન મધ્ય અને આધુનિક યુગનું' શહેરી આયાજન
પ્રેા. જી. વી. પટેલ
Ч
શહેરી આયેાજન એ ભારતના આજના સમયના એક મહત્ત્વના પ્રશ્ન છે. જૂનાં અને નવાં શહેરોમાં ઝડપથી વધતી વસ્તીને કારણે શહેરી આયે જન( City Planning)ની સમસ્યા શહેરી આયેાજકા (City Planters) માટે વિટંબણારૂ પ છે, બારવતું શહેરી આયેાજન ખૂબ જ પ્રાચીન સમયથી થતું આયું છે. મધ્યયુગમાં પણ શહેરના વિકાસ થયા હતા. આધુનિક સમયનાં નવાં શહેરો ઝડપથી વધતી વસ્તાને કારણે અનેક અવનવી સમસ્યામાં વીંટળાતાં નય છે. . જૂનાં શહેરાનુ` આવેજન હરામાં કેટલીક મુશ્કેલીએ છે, તે નવાં શહેર વધુ ને વધુ વિકસતાં જાય છે. આ બધુ શહેરી આયોજન કરવા માટે માપણી પાસે આર્થિક વિકાસની સીમા મર્યાદિત છે. પ્રાચીન મધ્યયુગીન અને આધુનિક સમયનાં શહેર-મૅના આયેાજન વગેરેના અભ્યાસ આપણા સૌ માટે અગત્યના ખની રહે છે.
ભારતમાં શહેરી આયોજનના વિષય નવેશ નથી, પરંતુ આ આયાજન વિશ્વમાં સૌથી વધુ પ્રાચીન છે. હા, કદાચ આજના જેટલે વિકટ પ્રશ્ન પ્રાચીન સમયનાં નગર-શહેરામાં ન હતા એ ચેક્કસ વાત છે, પરંતુ નગરાનો વ્યવસ્થિત વિશ્વાસ કરી લેકભોગ્ય સગવડો યોગ્ય રીતે પ્રાપ્ત કરાય એવુ આયોજન પ્રાચીન સમયમાં હતું. ભરતવનું આ પ્રાચીન નગર-આયે!જન આપણને એ રીતે જાણવા મળે છે : (૧) જૂના ધાર્મિકથામાં આવતાં પ્રાસત્રિક વર્ણના પરથી અને (ર) શિલ્પ સ્થાપત્ય અને આયોજન યાત છે તે તથા ખાદકામ કરતાં પ્રાપ્ત થાય છે તે.
પ્રાચીન સમયમાં નગર–ખાયેાજન હતું એમાં બે મત નથી, પરંતુ આ આયેાજન કૅવા પ્રકારનુ હતુ' અને કેટલા અંશે હતુ એ બાબત મહત્ત્વની બની રહે છે. આજે આપણે ભારતવર્ષનાં મધ્યયુગી મુત્રલ--સમય અને આધુનિક સમયના શહેરાનુ આયોજન તેમ શિલ્પ-સ્થાપત્ય વગેરે જેઈએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે આ તે કેંદાચ ૧૦૦૦ વર્ષ પૂર્વેતુ જ બધુ છે. આ બાબત વ્યાપક નથી, પર ંતુ શહેરી આયાજનની ખાખતા વિષય ખૂબ જ સૂક્ષ્મ અને ઊંડાણપુ`કની સમજ તેમ સ`શેાધન માગી લે તેવા છે.
પ્રાચીન નગર-આયાજનને માટે બીજી બાબત એ છે કે એ બધું આપણુ પેાતાનું જ છે કે પછી વિશ્વના અન્ય દેશોમાંથી આયાત થયેલું છે? આ પ્રાચીન પર ધરા અને નગર-બÀોજન સંબંધી પ્રગામાંથી પ્રાપ્ત થાય છે. ખાને વિસ્તૃત અભ્યાસ અનેક પશ્ચિમના અને ભારતના વિદ્યાતાએ કર્યો છે, આ વિષય ઉપર અંક પુરત પણ પ્રગટ થયાં છે.
કેટલાક લોકો એમ માને છે કે ભારતવષઁતુ નગર-આયાજન ગે પશ્ચિમના દેશાની ભેટ છે. આવુ માનનારાગ્માએ કદાચ આપણો સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથા ન પણ વાંચ્યા હૈાય. નગર-આયેાજન વિશે ગેરસમજ ઊભી કરનારામે ખીખી. દત્તની એન્શિયન્ટ ઇન્ડિયત ટાઉનપ્લાનિ'ગ', ડૉ. પ્રસન્નકુમાર આચાય નું ‘એનસાઇકલેપીડિયા ઍક હિન્દુ આર્કિટેકચર', નાગણ ભટ્ટાચાર્યનું એ સ્ટડી ઑન વાસ્તુવિદ્યા' અને હૅન્સ ઑફ ઈન્ડિયન આર્કિટેકચર', ડૅ. ડી. એન. શુકલનું ‘હિન્દુ સ્થાપત્ય આર આર્કિટેકચર', હૈં. વૈજનાથ પુરીનું ‘સીરીઝ ઍક્ એશિયન્ટ ઈન્ડિયા', એસ, પિગેટનુ ‘એન્શિયટ સિટીઝ ઑફ ઇન્ડિયા' અને ઈ.બી વલનું એન્શિયન્ટ ઍન્ડ મિડઈવલ આર્કિટેકચર' વગેરે અવય્ય વાંચવાં જોઇએ.
૭ ]
૧૯૮૯/આકટા.-નવે.
[ પથિકટ્ટીપાસવાં
For Private and Personal Use Only