________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરકારી દફતરે વિશે પણ જાણતા અને તેથી એ ઘણું ગુપ્ત રાજકીય વાતે પણ જાણતા, ચંદેલા અભિલેખના લખાણથી સ્પષ્ટ માલૂમ પડે છે કે કાયસ્થ ફક્ત માનનીય જ નહિ, પણ બુદ્ધિશાળી પણ હતા. કાયસ્થ' શબ્દના જુદાં જુદાં અર્થધટન છે. હાલના સંદર્ભમાં વ્યક્તિ કે જે રાજ્યના કાય(શરીર)માં રહે છે તેને કાયસ્થ” કહેવામાં આવે છે. પૌરાણિક કપના પ્રમાણે ઈશ્વરના કાય(શરીર)માં રહેલે અને એનામાં રહેલી લેખનની અથવા તે અભિજ્ઞાની શક્તિ રજુ કરતે અા કાયસ્થ હતા, જેમાંથી કાયસ્થ કોમ ઉદ્દભવી.
તત્ત્વજ્ઞાનીય અર્થઘટન મુજબ એ કાયરથ કહેવાય છે, કારણ કે બધા જ આદશે તેમ મહત્તાકાંક્ષા ઓ એના કાય(શરીર)માં કેન્દ્રિત થયેલ છે અને એ એના સિવાય કશાની પણ દરકાર રાખતો નથી.
શરૂઆતમાં કાયસ્થ એક જ્ઞાતિ અથવા વર્ણ ન હતું, એ એક એવા માણસોનું સંગઠન હતું કે જેઓ જુદાં જુદાં વણે અને જ્ઞાતિઓમાંથી રાજ્ય સેવા માટે દાખલ થયેલા. સમય જતાં આ માણસે એ એમને પરંપરાગત વ્યવસાય ઊભો કર્યો અને આખરે એ એક જ્ઞાતિમાં પરિણમ્યા. રૂઢિચુસ્ત હિંદુઓ એએને શદ્ર સાથે ભળેલા ગણતા છતાં એઓ રાતિ તરીકે હિંદુઓમાં ઘણું લાગવગ-ભર્યું સ્થાન ધરાવતા હતા.
પાદટીપ પ્રાચીન ભારતમાં ગ્રંથલેખન, લેખાપન સંગ્રહ અને સંરક્ષણ: ઈ.સ. ૧૩૦૦ | સુધી (ગુજરાત યુનિ.ની પીએચ.ડી. મહા નિબંધ, ૧૯૮૪). ૨. બ્યુલર : ઇન્ડિયન પેલિગ્રાફી (અ.), મુંબઈ, ૧૯૦૪ ૩. કલ્હણ, “રાજતરંગિણી' (સંપા. સ્ટીન), . ૧ ૪. ભગવગેમંડલ, ભાગ ૩ ૫. બેએ ગેઝેટિયર, વૈ. ૯, ભાગ ૧ * ૬. લેખ પદ્ધતિ, પરિશિષ્ટ-૫ ૭. દત્તા વિમલકુમારી, લાઈબ્રેરીઝ એન્ડ લાઈબ્રેરિયનશિપ ઓફ એશિયન્ટ ઍન્ડ મીડિવલ ઈન્ડિયા,
દિહીં, ૧૯૧૦
* ગુજરાતભરની ૨૮૮ નાગરિક સહકારી બેન્કમાં
વર્ષોથી પ્રથમ સ્થાનગૌરવવંતું ધરાવતી રાજકોટ નાગરિક સહકારી બેન્ક, લિ., રાજકેટ
શેડ્યુલ કે. પ. બેન્ક) નાગરિક ભવન નં. ૧, ઢેબરભાઈ રેડ, રાજકેટ-૧
ન: ૨૮૮૭૧-૩૩૯૧૬-૧૭–૧૮ (પીબીએસ) થાપણે : રૂ. ૧૨૯ કોડ :: ધિરાણે : રૂ. ૮૬ કરોડ લાભજીભાઈ રાજદેવ એસ.એન.ત્રિવેદી વજુભાઈ વાળા વાઈસ ચેરમેન ઇ.ચા.મેને.ડિરેકટર
ચેરમેન ૧૯૮૯ ઓકટે.-નવે. પથિક-
દોત્સવ
For Private and Personal Use Only