Book Title: Pathik 1989 Vol 29 Ank 01 02
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 61
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હ્યુ-એન-સંગે (ઈ.સ. ૭ મી સદી) ભારતવર્ષના પ્રવાસ દરમ્યાન કશ્મીરની મુલાકાત લૌધી તે સમયે કાશ્મીરના રાજાએ હસ્તપ્રતેાની નકલ કરવા ૨૦ લહિયાઓની નિમણૂક કરી હતી ત્યારે હિર્યા ત્યાં ‘દિવિર’ તરીકે ઓળખાતા હતા. ‘વિર’ શબ્દ કલ્હણની રાજતર ગિણી (ઈ. સ. ૧૨ મી સદી)માં આવ્યા છે. કાશ્મીરના ૧૧ મી ૧૨ મી સદીના અન્ય શ્ર થામાં પણ આ શબ્દ મળે છે. ક્ષેમેન્દ્રના લોકપ્રકાશ’’માં (ઈ. સ. ૧૧ સદી) દિવિરાના જુદા જુદા ઉપભેદ ોવા મળે છે; જેમકે ગંદવર (બાર-લેખક), ગ્રામિિવર, નગદિવર (પુર-લેખક) વગેરે. કરણ કણિક કરણી શાસની અને ધમલેખી : ભારતના જુદા જુદા ભાગમાં કાયસ્થ સિવાય ખીન્ન ઘણા ડાાએથી લહિયા અથવા કારકૂના એળખાતા હતા. રાજ્યત ંત્રમાં અધિકરણ (કચેરી) સાથે જોડાયેલા કાર્ટૂન ‘કરણ' કહેવાતા, કાયસ્થની માફક ‘કરણ’ પણ ધર્માંશાસ્ત્રની દૃષ્ટિએ મિશ્ર વર્ણ ના ગણાતા. કિĞાન 'કર્ણિક' શબ્દનું અર્થધટન ‘કાનૂની ખત લખનાર' એ રીતે કરે છે. ‘કરણિક’તા ‘કરણન’ તરીકે નિર્દેશ એક જ્ઞાતિ તરીકે નહિ, પણ લહિયાએ સમુદ્ર એવા થાય છે. કરણી શાસની અને ધર્મલેખી બધા જ જુદા જુદા અર્થમાં વપરાય છે. કાયસ્થ : ‘કાયસ્થ’શબ્દ ધાંધાદારી લહિયાના વર્ગ માટે બંધબેસતા અર્થનિર્દેશ કરે છે, આ શબ્દના સૌથી પહેલ-વહેલો ઉલ્લેખ યાજ્ઞવલ્કય સ્મૃતિમાં આવ્યો છે. ઉત્તર-પૂર્વ ભારતવમાં તે આઠમી સદી સુધી લેખકો કાયથ’ તરીકે ઓળખાતા હતા. આજે તે કાયસ્થની અલગ જ્ઞાતિ બની ગઈ છે. ગુજરાતમાં કાયસ્થાની વસ્તી સુરતમાં જેવા મળે છે. એ ચિત્રગુપ્તના વારસદાર હોવાને દાવા કરે છે. બંગાળમાંની કાયસ્થીતી ૧૨ શાખાએમાંથી ફક્ત ગુજરાતમાં એની ત્રણ જ શાખા છે: (૧) વાલમ, (૨) માથુર, (૩) ભટનાગર. ગુજરાતની આ ત્રણુ પેટાજ્ઞાતિ એકબીજી સાથે ટીમેટીના વ્યવહાર કરતી નથી, જ્યારે બંગાળમાં એએ એકમીજી સાથે રાટીભેટીને વ્યવહાર રાખે છે. ધમશાઓમાં એને હીન કુળના ગવામાં આવ્યા છે. એએમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયનુ મિશ્રણ છે. સૂરજ વજ કાયસ્થ પોતાને ‘શાદ્વિપી બ્રાહ્મણ' કહેવરાવે છે, જ્યારે વાલમ ક્રાયસ્થ ક્ષત્રિય જાતના છે, કવિ સેઢલ-રચિત ‘છુયસુ દરીકથા’માં એમતે ઉલ્લેખ મળી આવે છે. યાજ્ઞવ કથસ્મૃતિમાં પ્રજાને ઉપદ્રવ કરનારાએમાં એમને ખાસ ગણાવ્યા છે. વિજ્ઞાનેશ્વર આ શબ્દની ટીકા કરતાં જણાવે છે કે “ કાયસ્થ’ એટલે લેખક અને ‘ગણુક' : ગણનાર– હિસાબનીશ, એટલે પ્રજાજનાને કાયસ્થાથી ખાસ રક્ષવા જેઈએ, કારણ કે રાજાના માનીતા હેાવાને લીધે અને સ્વભાવે લુચ્ચા હેવાન કારણે એએતે દૂર કરવા મુશ્કેલ છે.” દેખીતી રીતે લાંચરુશવત કાયસ્થા તરફના આ વલણને માટે જવાબદાર છે, ક્ષેમેન્દ્ર કલાવેલાસ પાંચમા સ^)'માં કાયસ્થાની સાળ કપ-કલાએનું નિરૂપણ કર્યું છે. રાજતર ંગિણીના કેટલાક પ્રસ ંગામાં આ કુટિલ પ્રકૃતિવાળા અને વિશ્વાસઘાતી દેખાય છે. આગળ વધી કણ જણાવે છે કે શબનું ભક્ષણ કરવાવાળા કર કાપાલિક પોતાના સ્વજનાની રક્ષા કરે છે, પણ પાપી કાયસ્થ આત્મીય લેકેાના પણ પ્રાણ હરી લે છે. ‘લેખપદ્ધતિ'માં ક્રાયસ્થી લોલુપ ક્રૂર અને અવિશ્વાસુ બતાવ્યા છે, જેના વડે પીડાતી પ્રજાનુ' રક્ષણ કરવું જોઇએ એમ ક્રાયનિદ્રા'માં જણાવ્યુ છે. કાયસ્થા લહિયા ઉપરાંત દરતાવે૭ લખાશેાના લેખક તરીકે પશુ નિષ્ણાત હતા તેથી કરીને રાજ–દરબારમાં એએ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. આ લેાકેા રાજકાÖમાં ભાગ લેતા ડાવાથી પથિ–દ્રીપાસવાંક ] ૧૯૮૯/ઍ ટી.-નવે. [ ૬૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85