________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણસુખ ! બેટા ! તે મેટી ભૂલ કરી છે. અંજલિને તે પસંદ કરી છે, પરંતુ એ તે બાળપણથી મૂગી છે.'
પિતાની વાત સાંભળીને પ્રાણસુખને બે ઘડી તે તમ્મર આવી ગયાં અને એ નીચે પછડાય એ પહેલાં હનુમાનભાઈએ એને બાથમાં ઝીલી લીધે, આ બધું જોઈને જાનૈયા પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા.
થોડી વારમાં જ પ્રાણસુખ સ્વસ્થ થઈ ગયો. થડે વિચાર કરીને નિર્ણય કરી પિતાને કહ્યું:
પિતાજી! ગમે તે હોય, પણ હું એને મારી ધર્મપત્ની માની જ ચૂક્યો છું, એટલે હવે તે એની સાથે પરણ્યે જ છૂટકે.”
નહિ, પ્રાણસુખ! એ હરગીજ બની શકે એમ નથી. હું તારી જિંદગી અને મારા ઘર મે બગાડવા માગતા નથી. ચાલે, બધા જાનૈયા ઊભા થઈ જાઓ. જન અત્યારે જ પાછી જશે. હનુમાનભાઈએ પિતાને આખરી નિર્ણય જણાવી દીધું. .
અરમાનોનાં તોરણ બાંધીને આશાના દીપ પ્રગટાવી ચૂકેલા, ઓધવજીને મહત્ત્વાકાંક્ષાને મહેલા તટી પડ્યો. વહાલસોઈ પુત્રીના ભાવિને અધિકાર અને એની કલ્પનાને આઘાત એ સહન કરી શક્યા નહિ.
બેટા ! અંજલિ !' કહેતાંની સાથે જ એ ત્યાં પટકાઈ પડ્યા અને એમની આંખે સદાને માટે પહોળી થઈ ગઈ.
અંજલિએ પિતાના આર્તનાદને ઓળખે. એનાં રોમેરેામ ઊભાં થઈ ગયાં. બાવીસ વર્ષ સુધી પિતાના સ્નેહનો અમીરસ પીને ઉછેરેલી એ એકદમ બાજઠ ઉપરથી ઊભી થઈ ગઈ. પિતાની આંખે જોઈને એ પિતાના શરીર ઉપર પટકાઈ અને ત્યાં જ એના મેમાંથી આર્તનાદની એક ભયાનક ચીસ નીકળી પડી ; “પિતાજી!”
પરંતુ માત્ર ઓધવજી પુત્રીના એ અવાજને સાંભળી ન શક્યા,
ફરીથી શરણાઈ ગૂંછ ડી.પી.પી.પી. ઠે. ૫૫૮, જયંત પાર્ક, મેમનગર, કર્ણાવતી-૩૮૦૦૫ર
[ અનુસંધાન પા. ૩૯ થી ચાલુ)
થોડી વાર બેસને, હું તૈયાર ના, યાર! બીજી વખત અવાશે તો આવીશ.” 'તું નહિ સુધરે.” જિગર પરાણે હસતે હાય એમ નહિ જેવું હાસ્ય વેરી ત્યાંથી નીકળી ગયો.
ઝડપથી ઘેર પહોંચી જવા ઈચ્છતા હોય એમ એ ઉતાવળે ઉતાવળે ચાલતો હતે. મગજની નમ તણા તી લાગતી હતી, એણે વાંચેલા લખાણને એક એક અક્ષર જાણે ડામ દેતે હૈય એવી વેદના એ અનુભવી રહ્યો હતો અને અંજલિરૂપ એ લેખનું શીર્ષક “કુમાર ચન્દ્રક-વિજેતા કવિ જિગરનું અકાળે અવસાનએને ચારે તરફથી ભીસાતું લાગતું હતું. છે. આસ-કૉમર્સ કૅલેજ, ખેડબ્રહ્મા -૩૮૩૨૫૫ (જિ. સાબરકાંઠા)
૧૯૮૯ --નવે. [ પથિક-દીપત્સવ
કરી
For Private and Personal Use Only