Book Title: Pathik 1989 Vol 29 Ank 01 02
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાબરકાંઠાના સત્યાગ્રહી સેનાની - સ્વ. ડૉ. નવીનચંદ્ર આચાર્ય - સાબરકાંઠા એ ગુજરાત રાજ્યને મહત્ત્વને જિલે છે. આ જિલ્લામાં મેડાસા એતિહાસિક અને વેપારની દષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવતું નગર છે. હાલમાં એ એની વિદ્યાકીય પ્રવૃત્તિ માટે જાણીતું બન્યું છે. આ નગર અમદાવાદથી લગભગ સે. કિ.મી. ઈશાને આવેલું છે. આ નગરમાં સ્વાતંત્ર્ય સેનાની મથુરદાસ ગાંધીને જન્મ થયે હતે. ગાંધી-કુટુંબ મોડાસામાં અગ્રગણ્ય ગણાતું. મથુરદાસે એમની પ્રાથમિક કેળવણી સાબરકાંઠાના ડેમાઈ ગામમાં લીધી હતી. એમણે શરૂઆતમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું. ધીરે ધીરે એમણે પિતાની કુશાગ્રબુહિથી રૂપાસ સીનાવાડ મેરી વગેરે રાજ્યમાં કારભારી તરીકે પોતાની સેવા આપી સુંદર વહીવટ કર્યા હતા. ત્યારબાદ એઓ સ્વાતંયની ચળવળમાં જોડાયા હતા. શરૂઆતમાં અને રાજકીય ભાષણ કરતા. એમણે ધીરે ધીરે સ્વદેશીને પ્રચાર કરવા માંડ્યો, આ દરમ્યાન એઓ ધીરે ધીરે વેપારમાં જોડાયા અને પ્રામાણિક વેપારી તરીકે નામના કાઢી, આ પછી ધીરે ધીરે એ વેપારમાંથી સમાજસેવા તરફ વળ્યા. આ કાર્ય માં એમને માડાસાના સુપ્રસિદ્ધ કેળવણીકાર મેહનલાલ ગાંધીને સારો સહકાર મળે. ધીરે ધીરે એઓ ભારતવર્ષની આઝાદીની ચળવળમાં રસ લેવા લાગ્યા, ૧૯૧૭ ની સાલમાં હેમરૂલની ચળવળે ભારતવર્ષમાં વેગ પકડો. મોડાસા શ્રીગાંધીએ આ રંગમાં રેવું. મ. ગાંધીજી રાજેન્દ્રલાલ અને કપાવાની સાથે રહી ચંપારણના ખેડૂતોને ન્યાય અપાવ્યું. આ પછી એ આઝાદીની ચળવળમાં સક્રિય બન્યા. બારડોલીની ચળવળમાં એમણે તલભભાઈને સુંદર સહકાર આપ્યું. આ પછી એ સામાજિક કાર્યો કરવા પ્રેરાયા. આ માટે એમણે મેડાસામાં રહેવાનું પસંદ કર્યું. મોડાસાની મ્યુનિસિપલ ચુંટણી જીત્યા અને એમાં બહુમતીથી ચૂંટાયા. * એ સ્વદેશીની ચળવળમાં કામ કરવા લાગ્યા. દારૂબંધી, અપસ્યતાનિવારણ, સવિનય ભંગ તથા ૧૯૪૨ ની ચળવળમાં એઓ સક્રિય રહ્યા. એઓ એ અનેક વાર જેલવાસ સેશે. એમનાં કાર્યોમાં એમને ચંદુલાલ બુટાલા, પરસોતમદાસ, રમણલાલ સેના, પૂનમચંદ દોશી, મેઘરજના પૂનમચંદ પંડયા વગેરેને સક્રિય સાથ સાંપડ્યો. એમણે સાઠંબા પાસેના સાઢ ગામે ગાંધી મંદિરની સ્થાપના કરી રેટિયાપ્રવૃત્તિ ચાલુ કરી. ખાદીનું વેચાણ વગેરે કાર્યમાં ગામ લેકને સુંદર સાથ સાંપડ્યો. અરપૃસ્યતાના પ્રશ્ન એમના કાર્યમાં ધાડી ઓટ આવી, પણ એમણે ગામલેકેને કોઈ દાદ આ પો નહિ. એમ સર્વ કાર્યકરો ધગશથી કામ કરવા લાગ્યા, ઓઢા મંદિરના કાર્ય માં ભત્રીજા બો ભેગીલાલ ગાવો અને હરિભાઈને સરકારે પકડી લીધા છતાં પણ એમણે આ કાર્ય ખૂબ ધગશથી ચાલુ રાખ્યું. મથુરદાસ ગાંધીએ ચૌદ વર્ષ સુધી જુદાં જુદાં દેશી સજામાં નેકરી કરી હતી, આ દેશી રાજ્યમાં મેરી મેઢાસણ દધાલયા સીતવાડા વગેરે મુખ્ય હતાં. અહીંના રાજા એ પોતાની આવક વધારવા જુદા જુદા પ્રકારના કર પ્રજા ઉપર નાખ્યા હતા. રાજ્યમાં જ જુદા રાતે ખટપટા ચાલતી હતી. પ્રજા આનાથી ત્રાસી ગઈ હતી. એમનું કઈ રણીધણ ન હતું. રાજાનાં આવાં કાર્યો વિરોધ કરવા પ્રજાએ મક્કમ નિરધાર કર્યો. * દાદા(મથુરદાસ) આ સમયે મોડાસાના એટલે બ્રિટિશ રાજ્યના વતની ગણતા. મોડાસાની આસપાસને મોટો ભાગ ઈડર રાજ્યને હતા. મેવાસાની આજુબાજુ ઈડર સતાવાડ મારા ટીટેઈ ૧૯૮૯ -નવે પિથિક-દીપસૂવાંટ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85