________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ૯લાદને એક જ કરડે કેદીની ચામડી ઉતરડી નાખતે. કેદીઓ ટેરની જેમ બરાડા પાડતા પાડતા બેહોશ બની જાય ત્યાંસુધી કેરડા ફટકારવાની સજા થતી. કેટલાક કેદીઓ આ સજાથી મૃત્યુ પણ પામતા તેથી ફટકા ખાઈને મરવા કરતાં ભૂખ-હડતાલ પર જઈને મરવાનું માથી કેદી સોહનસિંહ સાથે પૃથ્વીસિંહે પણ નક્કી કર્યું અને ભૂખ-હડતાલ શરૂ કરી. એમણે અન્ન અને જળ બને ત્યાગ કર્યો. એ વ્યાકુળ રિથતિમાં સાત દિવસ પસાર થયા ! સાતમી રાત્રે એમને લાગ્યું કે પાણી વગર હવે જીવી શકાશે નહિ! એમના પગ પથારી છેડી પાણીના વાસણ તરફ ખસવા લાગ્યા. પાણી ગટગટાવી જવાની તીવ્ર ઈચ્છા થઈ, પરંતુ એમના અંતરાત્માએ એમને એમ કરતાં રાળ્યા. એઓ પાછા વળ્યા અને પથારી પર પછડાયા, પરંતુ પાણી વગરની પથારી એમને ચિતા સમાન લાગી. ફરીથી ઊડ્યા, પાણીના વાસણ પાસે ગયા અને પાછા વળ્યા. ત્રીજી વાર પાણી પીવાની અદમ્ય ઈરછાથી પાણીના વાસણ પાસે ગયા. પાણીનું વાસણ હાથમાં પણ લીધું, પરંતુ એને હાર્ટ લગાડવા જાય છે કે તરત જ અંતરાત્માએ બળવો કર્યો છે જેથી બરાડી ઊઠયા અને બહાર પહેરો ભરતા ચોકીદાર પર એ વાસણ કર્યું ને જમીન પર ઢળી પડ્યા ! આમ મનની વિવશતા સમક્ષ આત્મબળને વિજય થયો. એ પછી પણ એ અઠંગ રાજગીની રાજહઠ ચાલુ જ રહી. ધીમે ધીમે ભૂખ તરસ છેઠે વસી ગયાં. ૧૩ દિવસ પૂરા થયા. એમને અંતકાળ નજીક ભાસવા લા. એવામાં જ દાકતર આવી પહોંચ્યા. એમણે આઠ કેદીઓની મદદ લઈને નાક વાટે રબરની નળી મારફતે અર્થે શેર દૂધ એમના પેટમાં રેવું. હઠીલા પૃથ્વીસિંહે મોઢામાં હાથ નાખી ઊલટી કરવા પ્રયત્ન કર્યો, પરંતુ પેટની આગમાં દૂધ શેવાઈ ગયું હતું. એ પછી તો આ નિત્યક્રમ બની ગયો. ત્રીજે દિવસે પૃથ્વીસિંહ ઊલટી કરવામાં સફળ થયા. આમ ત્રણ માસ ચાલ્યું. એ પછી અને જળ સાથે વર પણ ત્યજી દીધાં અને કડતી ઠંડીમાં નગ્ન રહે ખુલી લાદી પર પડી રહેવાનું પસંદ કર્યું. એમના મિત્ર એમના જીવન અંગે ચિંતિત હતા. એમના પરમ મિત્ર પંડિત જગતરામે પિતાના લોહીથી પત્ર લખીને એમને ભૂખ-હડતાલ છોડી દેવા વિનંતી કરી. પૃથ્વીસિંહ એકના બે ન જ થયા. પૃથ્વીસિંહને હોસ્પિટલમાં જઈને સમજાવવા માટે પંડિત જગતરામે કાચ ખાધા. છેવટે બંને મિત્ર હોસ્પિટલમાં મળી શક્યા. એમની દરમ્યાનગીરીથી પણ પૃથ્વીસિંહે ઉપવાસ ન જ છોડડ્યા. છેવટે અનેક મિત્રની લાગણીને વશ થઈને પૃથ્વીસિંહને ૧૨૫ દિવસના ઉપવાસ છોડવા પડ્યા ! દોડતી ગાડીમાંથી હનુમાન-કુદકો : ( ઈ.સ. ૧૯૧ના જુલાઈમાં આંદામાનના કેદીઓને ભદ્રાસની જેલમાં લઈ જવામાં આવ્યા. ત્યાંથી પણ ખસેડવા માટે પૃથ્વીસિંહને કલકત્તાની ગાડીમાં બેસાડવામાં આવ્યા. ગાડીમાં ભરી બંદૂકે ત્રણ પિલીસે એમની ચોકી કરતા હતા. પોલીસે એ હાથકડી છોડીને એમને પરવાનગી આપી. સંડાસમથિી પાછા ફરતાં એમણે જોયું કે પોલીસને ઘતા હતા. ક્ષણને પણ વિલંબ કર્યા સિવાય પૃથ્વીસિંહ ૩૦ માઈલની ઝડપે દેડતી ગાડીમાંથી કૂદી પડ્યા. એમના ગોઠણ છેલાઈ ગયા. થોડે દૂર જઈને ગાડી
બી. પોલીસે ગોળીબાર કર્યો, પરંતુ પૃથ્વીસિંહ તે આંખ આડા હાથ ધરીને, થરની માથા પૂર વાડ કૂદીને એક ગરીબ મદ્રાસીની ઝૂંપડીમાં સંતાઈ ગયા અને ગાડી નિરાશ બનીને ધીમી ગતિએ આગળ વધવા લાગી !
પૃથ્વીસિંહ મદ્રાસીની કે મદ્રાસી પૃથ્વીસિંહની ભાષા સમજી શકતા ન હતા તેથી ચાલાક પૃથ્વીસિંહે ઈન્કિલાબ જિંદાબાદ” ઉચારીને ખાતરી કરી આપી કે તે આઝાદીની લડતના ક્રાંતિવીર છે. ગરીબ મદ્રાસી પાસે એમની ભૂખને સંતોષવા પૂરતું અનાજ પણ ન હતું. પૃથ્વીસિંહ મદ્રાસીની કુહાડી વડે ૧૯૮૯ઑકટે.-નવે.
[પથિક-દીપેસવા
૨૨) ' '
For Private and Personal Use Only