________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
શ્રી પરમાત્મ જ્યોતિ:
ખરેખર કાઇ કાર્ય સિદ્ધ થતું નથી. હું પરમાત્મા છુ ‘ અહં પ્રહ્માસ્મિ ’ એટલુ મેલ્યા કે કાઈ પરમાત્મ પદ્મ હાથમાં આવતું નથી. આત્મામાં જ સદાકાળ રમવું જોઇએ. પ્રમાદ દાના પરિ હાર કરી સ્વસ્વરૂપ ઉપયેગમાં રહેવું જોઇએ, એક શ્વાસેાશ્ર્વાસ પણ આત્માના ઉપયાગ વિના પરભાવમાં ગાળવા જોઇએ નહીં. એક ક્ષણ માત્ર પ્રમાદ કરવા જોઇએ નહી. નિમિત્ત કારણને અનુ વલ'ખી ઉપ-દાન કારણની શુદ્ધિ કરવી જોઇએ. આત્માના ધર્મ ઉપર અનહદ પ્રેમ થવા જોઇએ, કોઇની નિદામાં ન પડવું જેઇએ. સન્ત પુરૂષાને કલ્પવૃક્ષથી પણ અધિક ગણી સેવવા જોઇએ. તન, ધન, સ્ત્રી, પુત્ર પરિવારમાંથી સુખની બુદ્ધિ ટળવી જોઇએ. સંસારમાં આત્મા વિના અન્યત્ર સુખ નથી. એમ નિધાર થવા જોઇએ, સસારમાં કમના ચેગે કોઈ ગમે તેમ કહે તે પણ તેમાં હર્ષ શેક ન થવા જોઇએ. જ્ઞાન અભિત વૈરાગ્યની પ્રાપ્તિ થવી જોઇએ, સાંસારિક જડ વસ્તુની કલ્પેલી લક્ષ્મી રહે અગર નષ્ટ થાય. તા પણ તેથી હૃદયમાં હર્ષ શેકની લાગણી ન થાય. સંસારમાં કાઈના પ્રતિ ઉપકાર કરવામાં આવે તે તે ધણી મને પાછે ઉપકાર કરશે, ના મારા ગુણ ગાશે, વા મારા ઉપકાર તળે દટાશે એવી બુદ્ધિ ન થવી જોઇએ, માન, પૂજા, કીર્તિની લાલચ ન થવી જોઇએ, દોષીને દેખીને પણ તેના ઉપર અરૂચિની લા ગણી ન થવી જોઇએ. પેાતાના આત્મા સમાન સર્વ જીવને જા ણવા જોઇએ. આત્મ પ્રેમથી નિષ્કામ ભક્તિ થવી જોઇએ. સુખ દુખમાં આત્મશ્રદ્ધાને નાશ ન થવા જોઇએ. જડ વસ્તુથી ત્રણ કાળમાં જરા માત્ર પણ સુખ મળનાર નથી એમ પૂર્ણ શ્રદ્ધા થ વી જોઇએ. દુનિયામાં મારૂ નામ નીકળે એવી માયાબુદ્ધિને નાશ થવા જોઇએ. નવ પ્રકારની આત્મભક્તિ ઉપર પૂર્ણ પ્રેમ પ્રગટવે જોઇએ, અને સદ્વિચાર પ્રમાણે અન્તરમાં રમણતા રૂપ આચાર પણ પ્રગટવા જોઇએ. આ પ્રમાણે અધિકારી થતાં પરમાત્માની સ્થિતિના અધિકારી થવાય છે. આ જગમાં રાજાની પદવી સ·
For Private And Personal Use Only