________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ પુણ્ય, પાપ વસ્તગત્યા જડ પુગલ સ્કવે છે. તેમાંથી એકમાં સુખની બુદ્ધિ અને પાપમાં દુઃખની બુદ્ધિ માની રાગદ્વેષ કરે તે આત્માને ઘટે નહીં. જડ વસ્તુ એક સરખી છે. તેથી પુણ્ય પાપ ને ભક્તાઓ બને જે જ્ઞાની ન હોય તો એક સરખા છે અને જે અંતરથી આત્માને પરમાત્મા જાણે પરમ સંતોષને ધારણ કર્યો હોય તો તેઓ ઉચ્ચ છે. રાજાની બાહ્ય અદ્ધિ તે કઈ આ માની વસ્તુ નથી તે કેમ રાજાને માટે માનવ અને પિતાના આત્માને નીચ માન. એમ નીચ ભાવના કરવી ઘટે નહીં. શરીરમાં રહેલે આત્મા રાજાઓને રાજા અને ત્રણ ભુવનમાં પૂજ્ય છે. આત્મામાં અનંત સુખ છે. જ્યાં સુખ છે ત્યાં મેટાઈ છે. માટે આત્માની અન્તર રૂદ્ધિને જોતાં હું ઉંચ્ચ છું, અનંત સુખ ૫રિપૂર્ણ હું છું. પુષ્ય અને પાપથી રહીત હું છું. માટે પુણ્ય પાપની ક્રિયાઓ કરવી મને એગ્ય નથી. તેમ જ પુણ્યની કરણથી દેવલોક વિગેરેનાં સુખ ઈચ્છવા તે પણ મને ઘટે નહીં. શાસ્ત્રમાં કહ્યું છે કે, જે પુરૂ દેવલોકાદિકનાં સુખ માટે ધર્મ ક. રણ કરે છે તે પુરૂષે ચિંતામણિ રત્નને ફેંકી કાંક હસ્તમાં ઝાલે છે. પુગલ ભાવની ત્રિગથી થતી ક્રિયા પણ આત્માની નથી. માટે મનની કિયામાં પણ અહંભાવ, મમભાવ પ્રત્યય ક. ર યુક્ત નથી. વાણીની ક્રિયા પણ શુદ્ધાત્માની નથી તે નાહક મારાપણુની બુદ્ધિ ક૨વી નથી. તેમ જ શરીરની ક્રિયા પણ આત્માની નથી શરીર હાલે ચાલે તેથી કંઈ આત્માને ધર્મ સધાતું નથી. સાપેક્ષ બુદ્ધિથી જોતાં એ ત્રણ ચોગ આત્મ ધર્મ સાધનમાં કથંચિત્ નિમિત્ત કારણરૂપ છે. પણ સમજવાનું કે ત્રણ રોગની ક્રિયા તે આત્માની ક્રિયા નથી. ત્રણ યુગના ગમે તેટલા ભેદ કરો પણ તે સર્વ રોગથી આત્મા ભિન્ન છે. બાળ જીવ ત્રણગની ક્રિયાને જ ધર્મ માને છે અને જ્ઞાનીજીવ આત્માની શુદ્ધ ક્રિયાને ધર્મ માને છે. ત્રણ ભેગમાં પણ ઈષ્ટ બુદ્ધિની કલ્પના કરવી યુક્ત નથી. સારાંશમાં સમજવાનું કે, ત્રણ
For Private And Personal Use Only