________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
30
શ્રી પરમાભ જ્યોતિ:
જઈ અનેક વિષચામાં પરિભ્રમણ કરે છે. ત્યાંથી ખેં'ચીને પાછું ઠેકાણે લાવવું તે પણ કઠીન કામ છે. જ્યાં દેવતાઓ પણ ન જઈ શકે ત્યાં મનની ગતિ છે. આત્મામાં મન પ્રવેશ કરવા દેતું નથી. જેમ કૂવામાં પડેલા મનુષ્યને એકદમ પ્રથમ તે જળ ખહાર કાઢવા પ્રયત્ન કરે છે. પશ્ચાત્ જ્યારે કૂવામાં કૂદી પડનારનું મળ વિશેષ હોય છે તા તે જળને અવગાહી શકે છે. તે પ્રમાણે આમામાં મન પ્રવેશ કરવા દેતું નથી. મહા મહેનતે આત્માના સ્વરૂપમાં પ્રવેશ થાય છે. આત્મા પોતાનુ સામર્થ્ય વાપરે છે તે તે પ્રયાસથી મનને જીતી શકે છે, પણ મનના ધર્મ પ્રમાણે આમા ચાલે છે તે ઉલટા આત્મા મનના વશમાં વર્તે છે. માનઘનજી મહારાજા સત્તરમા શ્રી કુંથુનાથના સ્તવનમાં મનની સ્થિતિનું આબેહુબ યથાર્થ વર્ણન કરે છે. તે પ્રસંગેાપાત દીવ
વામાં આવે છે.
कुंथुनाथ स्तवनम् .
मनडुं किमहिन बाजे हो, कुंथुं जिन मनडुं किमदिन बाजे जिम जिम जतन करीने राखुं, तिम तिम अळगुं भाजे हो कुंथु ? रजनी वासर वसति उजड, गयण पायाले जाय; साप खायनें मुखडुं थोथुं, एह ओखाणी न्याय हो. मुगतितणा अभिलाषी तपिया, ज्ञानने ध्यान अभ्यास; वयरी कंइ एवं चिंतवे, नाखे अवळे पास हो. आगम आगमधरने हाथे, नावे किण विध आंकुः किहाँ कणे जो हठ करी हटक्युं, तो व्यालतणी परे वांकु हो. कुंथु४ जो ठग कहुतों ठगतुं न देखूं, शाहुकार पण नाहि सर्वमांहिने सहुथी अळगुं, ए अचरिज मनमांहि हो. जे जे कहुं ते काने न धारे. आप मते रहे कालो; सुरनर पंडित जन समजावे, समजे न मारो सालो हो. कुंथु ६
कुंथु ५
For Private And Personal Use Only
कुंथु २
कुंथु ३