________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જયોતિ:
શકતા નથી. ગિ શુદ્ધાત્મ ધ્યાનથી ક્ષણે ક્ષણે અખંડાનંદની ખુમારીમાં મહાલે છે. સહજ સમાધિના સુખના દરિયામાં ચેગિને આત્મા ઝીલે છે. ચેસઠ ઈન્દ્ર તેમજ ચાર : નિકાયના દેવતાઓ તથા વાસુદેવ ચકવતિ બળદે ત્રણ કાલને ભેગા કરવા. દેવતા સુરેન્દ્રાદિનું ત્રણ કાળનું સુખ ભેગું કરીએ તે પણ આત્મજ્ઞાનીને સમાધિમાં એક ક્ષણમાં જે સત્ય સુખ પ્રગટે છે તેના આગળ દેવતા, ઈન્દ્રનું સુખ એક બિંદુ જેટલું પણ નથી. આત્માના સત્યના સુખના ભક્તા ગિ આવી દશા પામીને કેમ ઈન્દ્ર, ચંદ્ર ચકવતિના પદની ઈચ્છા કરે; અલબત કરે નહીં. છાબંસ્થા વસ્થામાં પણ ગિને ધ્યાનથી આત્માના સુખને સાક્ષાત્કાર થાય છે. આત્માના સુખનો અનુભવ છે તે પંચ ઇન્દ્રિ અને મનથી ન્યા છે. આત્માથી જ આમ સુખ વેદાય છે માટે અપેક્ષાએ આમ સુખને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. સ્થાવસ્થામાં ધ્યાનમાં ગિ આનંદની ખુમારીમાં ઝોલે છે. રાત્રી અને દીવસ ચાલ્યા જાય છે તેનું પણ ભાન રહેતું નથી. આત્મારૂપ પરમામાના ધ્યાનમાં રાધિપગથી તલ્લીન રહે છે. પરમાત્માના સુખનો અનુભવ પામી ચેગિ જગને તૃણવત્ ગણે છે. આ ત્માની ધૂનમાં અવધૂત જેવા બનીને શરીરાદિ જગતનું ભાન ભૂલી જાય છે. જ્યારે બાહિરૂ દશાસન્મુખ મન થાય છે ત્યારે તેમને ગમતું નથી. બાહ્યદશાની વાતોમાં ગિને આનંદ પડતો નથી તેથી કે તેમની આગળ વિકથા કરે છે તો તેમને વિકથાઓ પસંઢ પડતી નથી. આત્મવસ્તુમાં જ આનંદાદિ ગુણ રૂપ ધર્મ માને છે. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને નિર્ધાર થવાથી બાહ્ય જંજાળમાં ફસાતા નથી. બાહ્ય ઉપાધિના સંગે કદાપિ કર્મના સંગે આવી પડે છે તે પણ શુદ્ધ દ્રષ્ટિથી આત્મ ભાવનાની ઉચ્ચ કેટીને ત્યાગ કરતા નથી.
लाभा लाभे सुखे दुःखे जीविते मरणे तथा स्तुति निन्दा विधाने च साधवः समचेतसः॥
For Private And Personal Use Only