________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
૨૧
લાભમાં, અલાભમાં સુખમાં, દુઃખમાં, જીવિતવ્યમાં, મર ણુમાં સ્તુતિ કરનાર ઉપર, નિદા કરનાર ઉપર, સાધુસંત પુરૂષ સમચિત્તવાળા રહે છે. આવી સમચિત્તની ઉચ્ચ ભાવનાને ચાગિયા સદા કાળ સેવે છે. અને ઉચ્ચ ભાવનાથી પરમાત્મ પદ્મને સહેજે વરે છે. પોતાનામાં પરમાત્મપણુ' છે. એમ શુદ્ધાત્મ દૃષ્ટિથી સહે જે જાણે છે. ચેગિયાના શુદ્ધામ ધ્યાનનું સ્વરૂપ નીચેના પદથી
ચા,
જાણવું.
समाधिं पद.
ध्यानमां समाधि मने लागीरे, निर्मल ज्योति झट जागी; झरमर झरमर मेहुला वरसे, झीणी झोणी विजळी प्रकाशीरे ध्यान. चंद्रमानुं तेजथकी जे न्यारु, प्रगटयुं छे तेज तो विलासीरे.व्या. १ निन्द्रा न आवे मने भोजन न भावे, सुखनी खुमारी निस आवेरे; ज्यां त्यां जो त्यांहि छबीलोज भासे, जेना ज्ञानमां लोकालोक મારે ધ્યાન. ૨ शुक्ल ध्यान अनुभवनीरे छाया, भूल्यो गयो हुं काया मायारे; रास रमे छे शुद्ध चेतना प्यारी, जीव साथै सुखकारीरे ध्यान. ३ अन्तर दृष्टिथी नयणे में निरख्यो, शुद्धरूप जोइ हरख्योरे ध्यान. बुद्धिसागर योगिजन एम गावे, वीरला समाधि पद पावेरे. ध्या.४
શુદ્ધાત્મ દષ્ટિવાળા ચેાગિયા શુદ્ધામ પ્રદેશોમાં પ્રવેશીને અંતરના ઉદ્ગારરૂપ વીણાથી મધુર ગાન કરે છે. તેવા ચેગિચેની સ્થિતિ સમાધિપદ્યમાં વર્ણવેલી વાંચી તેને અનુભવ કરવા પ્રયત્નશીળ થવું. આત્માના સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે ઉઠેલા આત્મ સાધકો પરમાત્મરૂપ બની અનંત લક્ષ્મીનેા પ્રાંતે સાક્ષાત્ સમયે સમયે ભેગ કરે છે. આવી પરમાત્મદશાની સ્થિતિ પ્રાપ્ત કરવા સર્વ મનુષ્યે ઈચ્છા કરે છે. પણ પ્રયત્ન વિના કાર્ય સિદ્ધિ થતું નથી, આત્માના ઉદ્યમ કરવા જોઇએ, આત્મભાગ આપ્યા વિના
For Private And Personal Use Only