________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ નૈતિક
कोइक जीव समजे. बुद्धिसागर गाय छे || नेवानुं पाणी मोरे व्हाला चायुं जाय छे, दुनिया मन अवळुरे, सवळु सन्त गाय छे,
For Private And Personal Use Only
૧૯
અજ્ઞાન યાગે આત્મા રાજા સમાન હતા તેનેતેા રક ગણ્યા તેનુ ધ્યાન તેની ભક્તિરૂપ સારવાર કરી નહી. ક સમાન જે શરીર તેને રાજાની પેઠે પૂજ્ય માની તેનામાં દુઃખી થયા. તેના માટે હજારા રૂપૈયા ખરચ્યા. શરીર ભાગમાં લાખા રૂપૈયા ખરચ્યા. પણ જરા માત્ર વિચાર કર્યેા નહીં કે શરીર ઉત્તમ છે કે શરીરની અંદર રહેલે આત્મા ઉત્તમ છે. શરીર પૂજ્ય છે કે આત્મા પૂછ્યું છે જરા માત્ર પણ આત્માના સ્વરૂપના વિ ચારથી વિવેક કર્યા નહીં. તેથી આત્માનુ ધન પાતે ભૂલ્યા. આડા માર્ગે પાતે વાળ્યે. એ માટે અન્યાય થયેા. માટે હુવે જ્ઞાનષ્ટિથી જોતાં અજ્ઞાન ચેાગમાં જે જે કર્યું.જે જે કરાવ્યું. તે સર્વથી સર્યું. તેનુ' સ્મરણ કરવાના કરતાં હવે તેા આત્માના શુદ્ધ સ્વરૂપતુ' સ્મરણ કરવું તેમાં જ મારૂ હિત છે. એમ પ્રત્યક્ષ જણાય છે. લાઢાના ચણા ચાવવા જેમ મુશ્કેલ છે. તેમ આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી પણ મુશ્કેલ છે, રાધાવેધ સાધવા સહેલ છે. પણ શુદ્ધ નિશ્રય દૃષ્ટિથી આત્મા સ્વરૂપમાં વર્તવુ મુશ્કેલ છે, આત્મા સ્વરૂપના પૂર્ણ રાગી વૈરાગી ત્યાગી પુરૂષો શુદ્ધ દષ્ટિથી રાગ દ્વેષનું શેર હઠાવી આત્મધ્યાન કરી પરમાત્મપદને પામે છે. આત્મ જ્ઞાની જને શરીર વાણી મનની ક્રિયામાં ધર્મ માનતા નથી, માટે ત્રણ ચેાગથી મિન્ન આત્મસ્વરૂપમાં અખંડ ધ્યાન સંતતિથી રમી અનત ભવનાં ધૃત કર્મને ક્ષય કરે છે. કમાવ રણના ક્ષય થવાથી આત્માના સ્વાભાવિક ગુણાના પ્રકાશ થાય છે. શુદ્ધાત્મ દૃષ્ટિથી સમાધિની ચેગિયા પ્રાપ્તિ કરે છે અને અખડાનંદ ભાગવે છે. જે ભળ્યે શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિથી આત્માનું ધ્યાન કરતા નથી, તેઓ આત્માનંદાનુભવના આસ્વાદ લેઇ