________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
શ્રી પરમાત્મ જ્યંતિ:
હ્યુ છે. એવા દ્વાદશાંગીના જાણુને પણ શુદ્ધ નયકથીત આત્મ સ્વરૂપ પરિણમન સારમાં સાર છે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મવરૂપ જ્ઞાન તેજસારમાં સાર ઉપાદેય છે. શ્રી એઘનિયુક્તિમાં નીચે મુજમ કહ્યું છે.
परम रहस्य मिसीणं, सम्मत्तगणि पिडगझरिय साराणं परिणामियं पमाणं, निथ्थय मवलंवमाणाणं ॥ १ ॥
નિશ્ચયનયથી તત્ત્વસ્વરૂપ સમજ્યા વિના કર્મને નાશ થતા નથી. અને આત્મસુખના અનુભવ આવતા નથી માટે નિશ્ચયટષ્ટિ સદાકાળ અંતરમાં ધારણ કરવી.
एगं जाणइ से सव्वं जाणइ जे सव्वं जाणइ से तेएगं जाणइ.
જે એક આત્માને જાણે છે તે સર્વને જાણે છે. અને જે સર્વને જાણે છે તે આત્માને જાણે છે. આત્મજ્ઞાન થતાં સર્વ જાણી લીધું, કારણ કે આત્મજ્ઞાન વિના કદી મુક્તિ મળતી નથી. ( તિઞાષામાંગમૂત્રવધનાર્ ॥)
શ્રી આગમસારમાં શુદ્ધ નિશ્ચયનયથી આત્મ સ્વરૂપ જ્ઞાન છે. તેમાં રમણતા છે. તે મેાક્ષ છે તે મતાવે છે.
ગાયા.
निध्य मग्गो मुखखो, ववद्दारो पुण कारणो बुत्तो । पढमो संवररूवो आसवहेउ तओ बीओ ||
ભાવાર્થ—શુદ્ધ નિશ્ચયનયથી આત્મજ્ઞાન રમણતાજ માક્ષનું કારણ કારણ છે. વ્યવહારનય પુણ્યનું કારણ છે. નિશ્ચયનય આત્મવર્તન સવર રૂપ છે. અને વ્યવહારનય આત્મ સસ્કૂલતનથી પુણ્ય ખાય છે. પરિણામે મધ અને ઉપચાગે ધર્મ એમાં પરિણામ અને ઉપયોગની ભિન્નતા વચારવી. શુદ્ધ નિશ્ચય નયની દૃષ્ટિથી આત્મસ્વભાવમાં સ્થિર થતાં મનની ચંચળતા ટની જાય છે. ખાદ્ય પદાર્થાના સમધ ચેગે મનમાં અનેક પ્રકા
For Private And Personal Use Only