________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
wwww
શ્રી પરમાત્મ જ્યોતિઃ A ૧૫ નની બલિહારી છે. શુદ્ધનિશ્ચયનયથી આત્માને શુધપગ ૫રમાત્મ પંથ છે.
ज्ञान दशा जे आकरी, तेह चरण विचारो। निर्विकल्प उपयोगमां, नहि कर्मनो चारो।।
જ્ઞાન વિના જે જીવ પ્રતિલેખના પ્રતિકમણું તપ જપની એકલી ક્રિયા કરે છે, તે અજ્ઞાન ક્રિયા છે, તેનાથી આશ્રવ થાય છે. કર્મબંધ થાય છે. તે સંબંધી “યુગની વીશી” માં નીચે મુજબ કહ્યું છે કે
नाण गुणेहिं विहिणा, किरिया संसार वट्टणी भणिया । धम्मरुइ एह वमित्ता, नाण समेया सया हुज्जा ॥१॥
શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ સ્વરૂપને ઉપગ જ સર્વ કર્મને બાળીને ભસ્મ કરે છે, અહંકાર અને મમકારને શુદધેપગ બાળીને ભસ્મીભૂત કરે છે જેમ લાકડાંને બાળી નાંખતાં અગ્નિને વાર લાગતી નથી. તેમ શુધે પગ અગ્નિથી કર્મકાણ બબી જતાં વાર લાગતી નથી. શુદ્ધ નયવાચ્ચ આત્મ સ્વરૂપ છે તેજ સાધુઓની લક્ષ્મી છે. શ્રી ઉપાધ્યાયજી તે જણાવે છે.
जेह अहंकार ममकारनुं बंधनं । शुद्धनय ते दहे दहन जिम इंधनं ॥ शुद्धनय दीपिका मुक्ति मारग भणी । शुद्धनय आथ छे साधुने आपणी ॥ १० ॥ सकलगणि पिटकनुं सार जेणे लघु । तेहने पण परमसार एहज कर्वा ॥
ओघ नियुक्तिमां एह विण नवि मटे । दुःख सवि वचन ए प्रथम अंगे घटे ॥ ११ ॥ દ્વાદશાંગરૂપ જે ગણિની પેટી તેનું પ્રાધાન્યપણું જેણે જ
For Private And Personal Use Only