________________
૨૦૬
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
અથ બોરપીપલે દેહરાં ૪૫૪. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ તથા પદ્માવતીની મૂરતિ કઈ ૫૫. શ્રી ભુંયરામાં ગોડી પાર્શ્વનાથ ૫૬. શ્રી મુનીસુવ્રત સ્વામી ૫૭. શ્રી સંભવનાથનું દેહરુ
અથ સંઘવીની પોલમાં દેહરું - ૫૮. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી પદ્માવતીની મૂરતિ પ૯. શ્રી વિમલનાથનું દેહરુ
અથ કીકા જીવરાજની પોલમાં દેહરું ૧૬૦. શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ
અથ માનકુંવરબાઈની સેરીમાં દેહરાં ૩૬૧. શ્રી સંભવનાથનું દેહરુ દક્ષિણસન્મુખ ૪ ૬૨. શ્રી ભુંયરામાં શાંતિનાથ દક્ષિણસન્મુખ ૫ ૬૩. શ્રી અભિનંદનજીનું દેહરુ
અથ ચોલાવાડામાં દેહરું ૧૬૪. શ્રી મેરુપર્વતની સ્થાપના, શ્રી સુમતિનાથનો ચઉમુષ, દેવકુંવરબાઈનું દેહરું
અથ ગિવટીમાં દેહરું ૧૬૫. શ્રી માહાવીરસ્વામીનું દેહરું, દક્ષણ સન્મુખ ૬
અથ ભુરાપાડામાં દેહરાં ૬૬૬. શ્રી શાંતિનાથનું દેહરુ ૬૭. શ્રી મલ્લિનાથ ૬૮. શ્રી ચંદ્રપ્રભુ નામ ર છે ૬૯. શ્રી સામલા પાર્શ્વનાથ, અસલ્લ ભાવડ પાર્શ્વનાથ ૭૦. શ્રી શાંતિનાથ ૭૧. શ્રી નેમિનાથ
અથ લાડવાડામાં દેહરાં ૬૭૨. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ આદા સંઘવીનું દેહ ૭૩. શ્રી આદિસર ભગવાન, પુશાલ ભરતીનું દેરું દક્ષણસન્મુખ ૭ ૭૪. શ્રી જગીબાઈના ભંયરામાં શ્રી આદિસર ભગવાન ૭૫. શ્રી ઉપર ચિંતામણિ પાર્શ્વનાથ ૭૬. શ્રી શાંતિનાથ, ચંદ્રદાસ સોનીનું દેહરુ, દક્ષણસન્મુખ ૮ ૭૭. શ્રી ધરમનાથનું દેહરું
અથ બાંભણવાડામાં દેહરાં ૨ ૭૮. શ્રી ચંદ્રપ્રભુનું દેહરુ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org