Book Title: Nirgrantha-3
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
________________
૨૩૨
કનુભાઈ વ. શેઠ
Nirgrantha
ઢાલ ૪ રાગ વેલાઉલ
ઢાલ : ઝૂબકડાની ઇણિ અવસરિ કુંડનપુરઇ, વાજ્યા ગુહિર નિસાણ, રૂકમણિ વિવાહ થાયીયઉં, સુંદર અતિહિ સુજાણ. ૪૪ રંગી લે મોહન સિસુપાલ જાણ કરિ આવ્યયઉં, સુંદર બહુ પરિવાર, આગમ તેહનઉ જાણીનઇ, નારદ મુખથી સાર. ૪૫ રંગી લે. રથિ બાંસી બેઉં તિહાં, બલભદ્ર સારંગપાણિ, આવ્યા કુડિનપુર વરઇ, પૂર્વ સંકેતિત ઠાંણ. ૪૬ રંગી લે. તિણિ અવસરિ ભૂયા તિહાં, રૂકમણિ નઇ સાથિ, નાગ તણઈ તે દેહુરઇ, આવી ભગતિ સનાથ. ૪૭ રંગી લે. ગિરિધર દેખી રૂકમિણી, નવજોબન અભિરામ, જઇસી નારદ મુઝ કહી, તિણિથી રૂપની ઠાંણ ૪૮ રંગી લે. ઇસકે વિચારી ગિરિધરઇ, બોલઇ મધુરી-વાણિ, રાગ-તણાં વસિ સુંદરિ, આવ્યઉ દૂરથી જાણિ ૪૯ રંગી લે. મધુકર સમરઇ માલતી, આવઇ વેગિ સુયગ તિમ હું તુમ્હ ગુણ સમરતાં, આવ્યઉ મનિ ઉછરંગિ ૫૦ રંગી લે. તિણિ કારણિ અવિલંબિત, રથિ બસ તુલ્ડિ આવિ, આદેસઈ ભૂયા તણઇ, રથિ બઇઠી મન ભાવિ. ૫૧ અપણ દોષ ઉતારિવા, ભૂયા બોલઇ તાંમ, કરઇ પુકાર અતિહિ ઘણી, ધાવઉ વીર સુધામ. પ૨ કમિણિનઇ લેઇ કરી, ચાલ્યઉ ગિરિધર ગિ, એહ વચન નિસુણી કરી, સિસુપાલ રૂકમી ચંગ. ૫૩ સીધઉ કારિજ આપણઉં, જાણી તેહ ઉછાહ, પાંચજન્ય શંખ આપણd, પૂરઉ ગુણહિ અગાહ, ૫૪ હિવ સંગ્રામ તણાં તિહાં, વાજયા ઢોલ નીસાણ, તિણિ નારઇ કરિ ગાજીયલ, સવિ અંબર અસમાન. ૫૫ રૂકમિણિ નઇ વાલણ ભણી, રૂકમી ને સિસુપાલ, સબલ કટક લઇ કરી, આવ્યા પૂઠિ રસાલ. પ૬ રૂકમિણ ભય કરિ કંપતી, બોલબ હરિ-નઈ એમ, તુણ્ડિ બિ જણા દીસઉ સામી, કેડઇં કટક જુ તેમ. પ૭
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396