SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ કનુભાઈ વ. શેઠ Nirgrantha ઢાલ ૪ રાગ વેલાઉલ ઢાલ : ઝૂબકડાની ઇણિ અવસરિ કુંડનપુરઇ, વાજ્યા ગુહિર નિસાણ, રૂકમણિ વિવાહ થાયીયઉં, સુંદર અતિહિ સુજાણ. ૪૪ રંગી લે મોહન સિસુપાલ જાણ કરિ આવ્યયઉં, સુંદર બહુ પરિવાર, આગમ તેહનઉ જાણીનઇ, નારદ મુખથી સાર. ૪૫ રંગી લે. રથિ બાંસી બેઉં તિહાં, બલભદ્ર સારંગપાણિ, આવ્યા કુડિનપુર વરઇ, પૂર્વ સંકેતિત ઠાંણ. ૪૬ રંગી લે. તિણિ અવસરિ ભૂયા તિહાં, રૂકમણિ નઇ સાથિ, નાગ તણઈ તે દેહુરઇ, આવી ભગતિ સનાથ. ૪૭ રંગી લે. ગિરિધર દેખી રૂકમિણી, નવજોબન અભિરામ, જઇસી નારદ મુઝ કહી, તિણિથી રૂપની ઠાંણ ૪૮ રંગી લે. ઇસકે વિચારી ગિરિધરઇ, બોલઇ મધુરી-વાણિ, રાગ-તણાં વસિ સુંદરિ, આવ્યઉ દૂરથી જાણિ ૪૯ રંગી લે. મધુકર સમરઇ માલતી, આવઇ વેગિ સુયગ તિમ હું તુમ્હ ગુણ સમરતાં, આવ્યઉ મનિ ઉછરંગિ ૫૦ રંગી લે. તિણિ કારણિ અવિલંબિત, રથિ બસ તુલ્ડિ આવિ, આદેસઈ ભૂયા તણઇ, રથિ બઇઠી મન ભાવિ. ૫૧ અપણ દોષ ઉતારિવા, ભૂયા બોલઇ તાંમ, કરઇ પુકાર અતિહિ ઘણી, ધાવઉ વીર સુધામ. પ૨ કમિણિનઇ લેઇ કરી, ચાલ્યઉ ગિરિધર ગિ, એહ વચન નિસુણી કરી, સિસુપાલ રૂકમી ચંગ. ૫૩ સીધઉ કારિજ આપણઉં, જાણી તેહ ઉછાહ, પાંચજન્ય શંખ આપણd, પૂરઉ ગુણહિ અગાહ, ૫૪ હિવ સંગ્રામ તણાં તિહાં, વાજયા ઢોલ નીસાણ, તિણિ નારઇ કરિ ગાજીયલ, સવિ અંબર અસમાન. ૫૫ રૂકમિણિ નઇ વાલણ ભણી, રૂકમી ને સિસુપાલ, સબલ કટક લઇ કરી, આવ્યા પૂઠિ રસાલ. પ૬ રૂકમિણ ભય કરિ કંપતી, બોલબ હરિ-નઈ એમ, તુણ્ડિ બિ જણા દીસઉ સામી, કેડઇં કટક જુ તેમ. પ૭ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy