________________
Vol. 11-1997-2002
વાચક લબ્ધિરત્નકૃત...
૨૩૩
મોહતી સામી તુહ ભણી, દીસઈ અપાય મહંત, આકુલ વ્યાકુલ તિણિ ભણી, હું હુઈ ગુણવંત. ૫૮ માધવ બોલઇ તબ તિહાં, મ કરિ મ કરિ ભય ચિત્ત, સૂર પણઉ હમડલ દેખી, ધરિ આણંદ વિચિત્ત. ૧૯
દૂરિકરણ ભ૫ તેહનઉ, સારંગપાણિક બાણ, તાલવૃક્ષ બહુ છેદિયા, એકણિ બાણ સુજાંણ ૬૦ મુઝ આગલિ એ બાપડા, રાંક સમાન વિચારિ, માધવ રૂકમણિ પ્રતિ ભણઈ, તું ભયે મ કરિમ કરિ લગારિ. ૬૧ હીરલ સાહી હસ્તમય, ચૂરણ કીધઉ તામ, ભીમસેન કપૂર જિમ, એ બલ મુઝ અભિરામ. ૬૨ કોપ થકી માધવ તિહાં, યુદ્ધ ભણી હૂયઉ સજ્જ, બલભદ્ર બોલાં હરિ ભણી, આગ્રહ કરી અકસ્જ. ૬૩ વહૂનઈ લેઇ કરી ભાઇ, પહુચ ધામિ, વેગઉ હંઇ પણિ આવિષ્ણુ, તુમ્હ કેડઇ અભિરામ. ૬૪ બલભદ્ર તિહાં ઊભલે રહ્યઉં, હલ-મુસલ હથિયાર, હાથિ માંહિ લેઇ કરી, સુરવીર સુવિચાર. ૬૫
ઢાલ-૫
રાગ : મારૂ વાલુ રે સવાયું હું વઈરે મારું રે, એ ઢાલ. રૂકમિણિ બોલબ હરિનઈ હરખÚજી, સાહિબ સુણિ મોરી વાત, કહિયો જેઠ ભણી તુહિ એહવાઉજી, પ્રીતમ ગુણિ અવદાત. ૬૬ રૂકમિણિ, રકમી રાજા ક્રૂર અછાં ઘણુંજી, તક પિણિ હણિવઉ નાંહિ, અહે વચન મેરઉ પ્રતિપાલિજયોજી, દયા કરીનઈ આગાહ. ૬૭ રૂકમિણિ રૂકમિણિનઇ લેઇ હરજી ચાલિયાજી, સુંદર ગુણે નિધાન, બલભદ્ર તિહાં ઉભા રહ્યઉજી, દેખી દલ અસમાન. ૬૮ રૂકમિણિ વખરી તણઉ દલ આવ્યઉ દેખિનઇજી, હલ હથિયાર જુ લઇ, દહીં જેમ મથિયાં મંથાણસ્જી, તિમ વછેરી દલ તે ભેઈ. ૬૯ રૂકમિણિ મૂસલ પ્રહારઇ કરિ સવિ હાથીયાજી, ભાંજિ કીધા દહેવટ્ટ, અશ્વ તણા તિહાં પડિયા સાથિરાજી, સુભટ તણા બહુ થટ્ટ. ૭૦ રૂકમિણિ. રથિ બાંઠા બહુ સુભટ હકારતાજી, તે નાસિ ગયા સવિ દૂરિ, રણભૂમિ દીસઈ બીહામણીજી, નાચઇ કબંધ હજૂરિ. ૭૧ રૂકમિણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org