________________
૨૩૪
Jain Education International
કનુભાઈ વ્ર. શેઠ
અપણી સૈન્ય સહિત અતિ બીહતજી, નાસિ ગયઉ શિશુપાલ, શૃંગાલ તણી પિર કાયર તે થયજી, દૂર ગયઉ મુખ બાલિ. ૭ રૂકિમણ
ગગનમંડલિ નારદ તિણિ અવસરઇજી, નાચઇ તાલી દેઇ, ભો સિસુપાલા જુઇમ કિમ નાસીયઇજી, કાય૨પણઉ રે ધરેઇ ૭૩ રૂકમિણ
ટૂકમી રાજા સૂરપણઉ ધરીજી, કુંડલ કૃત કોદંડ,
બલભદ્ર આગલિ આવિ ઉભ, રહ્યજી મૂકઇ બાણઅંખડ. ૭૪ રૂકમિણિ
ખુર પ્રમાઇ જે બાણ અછઇ ભલઉજી, તેહની છેદઇ બાણ, મસ્તક મુંડયઉ આધી મુંછ સ્યુંજી, કીધઉં એ અહિનાણ. ૭૫ રૂકમિણિ
વહૂ તણે વચને મઇં તો ભણીજી, જીવત ફૂંકયઉ જાણિ, ભીખ માંગિનઇ આપણઉજી, પાલે તુંહિ અજાણ. ૭૬ રૂકમિણિ
મ મિર મ મિર રે કાયર તું ઈંહાંજી, નાસી નિજ ઘરિ જાઉં, રૂકમી રાજા તિહાં લાજ્યાઉ ઘણુંજી, ન સસ્તું કુંડન જાઉ. ૭૭ રૂકમિણ
નવઉ નગર તિહાં થાપ્યઉ અતિ ભલજી, ભોજકટક એહવઇ નામજી, કીરતિ-થંભ તિહાં થિર થાપિયઉજી, બલભદ્ર ગુણિ અભિરામ. ૭૮ રૂકિમણિ
બલભદ્ર તે અપણઉ કારિજ કરીઉ, દ્વારિકા નગર મારિ
સુખ સમાઇ તિહાં પહુંતઉ, યાદવકુલ સિણગાર. ૭૯ રૂકમિણ
દ્વારિકા નગરી પાસઇ આવીયઉજી, મોહન રૂપ મુરારિ, રુકમણિનઈં રંગઇ હિર બોલીયઉજી, સુણિ સુંદર સુકુમાર. ૮૦ કિમણિ
ઢાલ દ
ઢાલ ધોરણી રે
એ નગરી દ્વારાવતી રે, એ મહેલ મેરા દીસઇ રે,
નીપજાવી સુરગણ મિલી રે, દેખતા મન હીંસઇ રે. ૮૧
મ્હારે કાડડે હો રૂકમિણિ, લે દિર આવીયઉ હો, જાંણિ કિ અછર લાવીયઉહો.... ..........૮૨ મ્હારે
Nirgrantha
કૃષ્ણ કહઇ વન માહિરા રે, રમીયઇ મન આણંદઇ રે, સફલ હુઇ વન માહરઉ રે, મનનઇ પરમાણું દઇ રે. ૮૩ મ્હારે
તવ પ્રસ્તાવ લહી કરી રે, રૂકમિણિ હિરનઇ બોલઇ રે, દાસ તણી પિર લેઇનઇ રે, તઇં આણી રંગરેલઇ રે ૮૪ મ્હારે
સક તણઉ હાસઉ વલી રે, કિમ સહિસ્યાં ગુણવંતો રે, કૃષ્ણ કહઈ સગલ્યાં રઇ, કરિસ્યુંઉ હરખ હસંતો રે. ૮૫ મ્હારે
ગંધર્વ વીવાહઈ કરિ સહી રે, પરણી રૂકમિણી રાણી રે, રાત્રિ તિહાં સુખ ભોગવઇ, હરિ રૂકમિણ ગુણ-ખાણી રે. ૮૬ મ્હારે
For Private Personal Use Only
www.jainelibrary.org