SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. III - 1997-2002 Jain Education International વાચક લબ્ધિરત્નકૃત.... રામતિ નઇં કાજઇ તિહાં રે, પ્રભાત સમઇ મનિ ભાવઇ રે, લખમી તણઉ જિહાં દહેરઉ, તિહાં વેગઇ હિરે આવઇ રે ૮૭ મ્હારે ઉપાડી લખમી તણી રે, મુરિત અવર ઠામઇ રે, મૂકીનઇ રૂકમિણિ તિહાં હૈ, સીખ દેઇ સુવિચારો રે. ૮૮ મ્હારે આંખિ તણઉ મિટકાઇવઉરે, ન કરે કિંપિ લગારો રે, સત્યભામાનઇં આગમઇ રે, સીખ દેઇ સુવિચારો રે. ૮૯ મ્હારે નગર પહુતઉ તિહાં રે, જિહાં ભામા વરનારી રે, ધૂરતરાજ કહિ મો ભણી રે, કિહાં મૂકી સિણગારી રે, ૯૦ મ્હારે કૃષ્ણ કહઈ ભામા પ્રતઇ રે, લખમી ધિર તે જાણઉ રે, એહ વાત સાચી અછઇ રે, સુણિ સુંદર સુજાણો રે. ૯૧ મ્હારે ઢાલ ૭ રાગ મલ્હાર નારી હિવ હમકું મોકલઉ હિવ ભામા વેગŪ કરી, સરિક તણઉ વૃંદ માંહેરે, ચાલી રૂકમિણિ જોઇવા, કઉતિગ કાજિ ઉછાહે રે. ૯૨ હિવ જોવત જોવત તિહાં સહી, પહુતી લખમીનઇ ઠાંમો રે, પરતિખ તિહાં લખમી સહી, બઇઠી ગુણિ અભિરામો રે. ૯૩ હિવ ચિત્રહારાની અતિ ભલી, ચિત્રકલા જગિ સારો રે, કર જોડી તે હરખ સ્યું, પાય લાગી કરઇ જુહારો રે. ૯૪ હિવ હિર આણી જે અભિનવી, નારી રૂપિ પ્રધાનો રે, તેહથી રૂપ જુ અતિ ઘણઉ, કરિયો અતિ બહુમાનો રે. ૯૫ હિવ પૂજ કરેસ્યું તાહરી, વંછિત પૂરઉ કામો રે, અમ કહી વિલ વિલ તિહાં, પાય લાગઇ અભિરામો રે. ૯૬ હિવ ઉહઉ પરહઉ જોવતી, ભામા બોલઇ તામો રે, કિહાં મૂકી ધુરત તુમ્હે, દિખાલઉ મુઝ ઠામો રે. ૯૭ હિવ કૃષ્ણ કહઇ આધા ચલઉ, દિકખાલુ તુમ્ક રંગે રે, દહેરા માંહિ અછઇ તિહાં, આવ્યઉ ઉછરંગઇ રે. ૯૮ હિવ આવત દેખી માધવ, રૂકમિણિ ઉઠી તામો રે. હસી કરી કૃષ્ણ જુ કહઇ, એહનઇ કીધ પ્રમાણો રે. ૯૯ હિવ For Private Personal Use Only ૨૩૫ www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy