SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ કનુભાઈ વ. શેઠ Nirgrantha ઢાલ ૮ રાગ ધન્યાસી શ્રી સીમંધર વંદ ભગતિ, એ ઢાલ ભામાં બોલાઈ હરિનઈ હસિ કરી. એ કપટ તણી સવિ વાત. તાહરી કીધી હું જાણું સહી, ધરત-ગુણ સુવિખ્યાત. ૧૦૦ ભામાં એહનઈ પગિનઈ લાઈ સહી, માયા કરિ મહારાજ, કૃષ્ણ હસીનઈ ભામાનઇ કહઈ, કિસઉ થઉ અકાજ. ૧૦૧ ભામા બહનિ તણે પગલે સખિ લગતાં, કેહવઉ દોષ વિચાર, એ તુટી સવિ ઇચ્છા તાહરી, પુરસ્યાં જવુઉ દાતાર. ૧૦૨ ભામાં કોપ કરીનઈ તનુ ભામા, તણી કંપઇ વારોવાર, તિયાંથી ચાલી ગજગતિ, માલ્વતી પહુતી નિય ઘરબાર. ૧૦૩ ભામા. આઠે કૃષ્ણ તણી રાણી સહી, તિયાં માંહિ કમિણિ સાર. કૃષ્ણઇ થાપી પટરાણી કરી, પુન્ય હિ કરીય ઉદાર, ૧૦૪ ભામા કલહ કરાવઈ નારદ ઈમ સહી, સીલ તણઈ સુપ્રમાણિ, સિદ્ધ-તણા સુખ તે લહઈ, સાચી જિનવર વાણિ. ૧૦૫ ભામા સીલ વિષયઇ એ ઉપનય, જિન કહ્યઉ શીલોપદેશ મઝાર, સુગુરુ તણાં ઉપદેસઈ મઇં, લહ્યઉ જાણ્યઉ તત્ત્વવિચાર. ૧૦૬ ભામા સંવત સોલહ સય છહોતરઇ ફાગુ માસ ઉદાર, નવતર નગરઇ એ સંબંધ, રચ્યઉ ગુણે કરી સુવિચાર. ૧૦૭ ભામાં વત્તમાન ગુરુ જગ માંહિ જાણીયઇ, શ્રી જિનરાજસૂરિંદ. શ્રી જિનસાગરસૂરિ સરી સરું, આચારિ જ આણંદ. ૧૦૮ ભામા ખેમકરતિ સાખાઈ અતિ ભલુંઉ, શ્રી ધર્મસુંદર ગુરુરાય, ધર્મમેટૂ વાણીરિ સગુણ નિલઉં, તાસુ સસ મનિ ભાય. ૧૦૯ ભામા. વાચક લબધિરતનગણિ ઇમ કહઇ, મુનિસુવ્રત સુપ્રસાદિ, એ સંબંધ સુપરિ કરિ વાચતાં, દૂરિ જાઈ વિખવાદ. ૧૧૦ ભામાં સીલ તણા ગુણ સુવિધઈ ગાવતાં, રિદ્ધિ વૃદ્ધિ આણંદ, અવિચલ કમલા તે લહઈ, વાઈ પામઇ પરમાનંદ. ૧૧૧ ભામાં ઇતિશ્રી શીલ વિષયે ફાગ સમાપ્ત, પં. હર્ષ લીપીકતમ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy