SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. III - 1997-2002 વાચક લબ્ધિરત્નકૃત.... કમી રાય તણી લઘુ ભગની, રૂકમિણી નામઇ બહુ ગુણગહરી, દેખી રૂપ બહુ ગુણ સંભલિયા, કષ્ણ તણઉ મન રંજયઉ રલિયા. ૩૦ જો રૂપઇ કરિ જાણે રતિ-રંભા, તનુ સુકુમાલઇ કદલી-થંભા, એહવી નારિ મિલઇ પુન્ય જોગઇ, તુમ્હ પ્રસાદિ પામું વર ભોગઇ. ૩૧ જો એહ મનોરથ મે૨ઉ પુરઉં, તુમ્હ તૂઇ સુરતરુ અંકૂરઉ, સુરતરુ પુરŪ મનની આસા, તો તુઠઇ પ્રભુ લીલ-વિલાસા. ૩૨ જો ખેદ મ કરિજ્યો તુમ્તિ મહા-રાયા, એ તુમ્હનઇ વરસ્યઇ સુખ દાયા, તિમ હું કરિસ મનહ ઉછરંગઇ, જિમ એ સવિ વિધિ મિલસ્યઇં ચંગઇ. ૩૩ જો દૂત પઠાવંઉ વેગઇ સાચઉ, રૂકમી રાજ પ્રતઇ તે જાયઉં, નારદ ભણી દેઇ સનમાના, દૂત પઠાવ્યઉ ગુણિહિ પ્રધાના. ૩૪ જો દૂત ગયઉ કુંડિનપુરિ માંહે, રૂકમી આગલિ કહઈ ઉછાહે, તુમ્હ કી ભગની કૃષ્ણ મંગાવઇ, આપઉ તુમ્હ જિમ બહુ સુખ થાયઇ. ૩૫ જો ઢાલ ૩ Jain Education International રાગ આસા કામ કેલી રિત હાસ નાદ વિનોદ કરઈરી (એહની ઢાલ) રૂકમી બોલઇ તામ સુણિ રે દૂત ભલઉરી, ગોપ ભણી એ સાર નારી ન મિલઇરી, વર પામ્યઉ સુવિલાસ એહનઇ કાજિ ભલઉરી, નામઇ શ્રી શિશુપાલ સબ ગુણ કલા નિલઉરી. ૩૬ સોભઇ રતન સુચંગ સોવન માંહિ જડ્યઉરી, સોભઇ નહીં લગાર પીતલિ માંહિ ધડ્યઉરી એ સવિ વચન-વિલાસ દૂતŪ આવિ કહ્યારી, કૃષ્ણ ભણી સવિ વાત જાઆ જિમ લહ્યારી. ૩૭ કૃષ્ણ તણઉ જે દૂત રૂકમણિ તેહ સુણીરી, ભૂયા પાસð આવિ તે સવિ વચન ભણીરી, ભૂયા બોલઇ તામ અઇમત્તઇ જુ કહ્યઉરી, હરિ ઘરણી હુસ્યઇ એહ સાચું જ્ઞાનિ લઘરી. ૩૮ રૂકમિણ બોલઈ તામ ભૂયા વચન સુણઉરી, મો વિરવા-નઈં કાજિઇ ઇહઇ કૃષ્ણ ઘણઉરી, ભાઈ બહુ ધર રીસ મુઝ શિશુપાલ ભણેરી, આપી મનનă રંગિ એ મઇં વાત સુણીરી. ૩૯ તેહની રૂપકી વાત નારદ પાસિ લહીરી, આમણ દૂમણિ આજ તેહું વચન ગહીરી, ભૂયા ભાખઈ તાંમ સુણિ વચન ભલઉરી, ન્યાનીની વાણિ સુજાણિ ન હુવઇકુડ નિલઉરી ૪૦ ૨૩૧ તે સુણિ ભૂયા વચન રુકમિણી રંગ ધરીરી, ગિરિધર ઉપર નેહ કીધઉ રંગ ખરીરી. તબ ભૂયાઉ દૂત અપણઉ તેડિ ભલઉરી, ફૂંક્યઉ કૃષ્ણ ન પાસિ સબ ગુણકલા નિલઉરી. ૪૧ રૂકમિણ પરણણ કાજિ જઉ તુમ્હે ચિત્ત ચઇઉરી, ગુપતિ વૃત્તિ કર વેગિ આવિજયો તુમ્હે પછઇરી, અષ્ટિમ અંધારી માહનાગની પૂજ મિસŪરી, લે આવું વન માંહિ ઇમ મન મુઝ હસઇરી. ૪૨ એ સવિ વાત વિશેષ દૂતઇ જાઇ કહીરી, કૃષ્ણ ભણી નિ રંગિ સવિતે વાત ગ્રહીરી, સકલ સજાઇ તામ કૃષ્ણě વેગિ કરીરી, હલધર લેઇ હાથિ ચાલ્યઉ રંગિ ધરીરી. ૪૩ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy