Book Title: Navtattva Prakarana with Meaning
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 8
________________ ચાર્વાક સિવાય બધાં દર્શને આસ્તિક છે. જેનદર્શન તત્વજ્ઞાન રૂપ છે, અને બીજા દરેક દર્શને એક એક વિજ્ઞાનરૂપ છે. બૌદ્ધ દશન ૧. (૧) વિજ્ઞાન (૨) વેદના ૫ સંસારી સ્ક=૧ લું દુઃખ તત્વ (૩) સંજ્ઞા (૪) સંસ્કાર ૨. (૧) રાગ (૨) દ્રષ ૫ દુષણો ૨ જું સમુહ્ય તત્વ (૩) મોહ (૪) ઈર્ષ્યા (૫) કષાય | ૩. પાંચ સ્કંધના ક્ષણવિનાશીપણની ભાવના વાસના, ૩ જું માગ તત્ત્વ. નિર્વિકલ્પ દશા. ૪ થું મોક્ષ તત્ત્વ. બૌદ્ધદર્શન–“મેક્ષ શૂન્યરૂપ છે. દરેક વસ્તુ ક્ષણવિનાશી છે. આત્મા, પરમાણુ, દિશા, કાળ, ઈશ્વર, વગેરે નથી” એમ માને છે. પાંચ સ્કંધ લવિનાશી છે. આ ચાર આર્ય સત્ય કહેવાય છે. ૫ ઈદ્રિય, પ વિષયે, મન અને ૧ ધર્મ એ ૧૨ આયતનને પણ તત્ત્વ માને છે. બૌદ્ધ દર્શનનું વલણ માત્ર વૈરાગ્ય તરફ મુખ્યપણે જણાય છે. છતાં મધ્યમ માર્ગના ઉપદેશને લીધે એ ધર્મ તરફ સરળતા, સગવડ અને કઠોરતા વગરની તપશ્ચર્યાને લીધે જનસમાજ વધારે ખેંચાયું હતું. જેનેની બાર ભાવનાઓમાં આ તને લગભગ સમાવેશ થઇ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 224