Book Title: Nadigyan Tarangini Author(s): Hargovinddas Harjivandas Publisher: Hargovinddas Harjivandas View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir यथा तैलं जले प्राप्त क्षणेनैव विसर्पति ॥ अनुपान बलादने तथा सर्पति भेषजम् ॥ જેમ પાણીમાં પડેલું તેલ ક્ષણવારમાં વિસ્તરી–ફેલાઈ જાય છે તેમ ઔષધ અનુપાનના બળથી સઘળા અંગમાં ફેલાઈ જાય છે. એજ હેતુ માટે સર્વ માન્ય આશિખણિત ગ્રન્થોનું દોહન કરી ચિ કિત્સામાં પરમોપયોગી નાડીજ્ઞાન તરંગિણિનું વાશ્રયી કૃષ્ણ લાલ ગોવિંદરામ દ્વારા અને ઔષધ પ્રયોગમાં અયુપગી અનુપાનતરંગિણિનું વૈદ્ય પૂર્ણચંદ્ર અચળેશ્વર શર્મ દ્વારા પુષ્કળ સુધારા વધારા સાથે શુદ્ધ અને સરળ ગુજરાતી ભાષાંતર કરાવી તથા તેનું ઉત્તમ પ્રકારે સંશોધન કરાવી પૂર્ણ કાળજી સાથે મુદ્રિત કરી પ્રકાશિત કરેલ છે, જે કે આ નવીન કૃતિ નિહાળી પરેચ્છિષ્ટ પુષ્ટ જનો દુષ્ટતા કરીને મનમાં રૂ8 થશે; પરંતુ મને પૂર્ણ આશા છે કે –મારા ગુણ ગ્રાહક દૂરદર્શી સજ્જન પરિશ્રમ૪ મહાશયો પોતાની સુબ્રુતાને ન છોડતાં મારા પરિશ્રમને ધ્યાનમાં લઈ ઉત્સાહ સહિત તુષ્ટ થઈ સાદર સહિત આશ્રય દઈ ઉત્સાહની વૃદ્ધિ કરશે. દ્રષ્ટિ દોષાદિથી કિંવા સમજ ફેરથી રહી ગએલ ન્યુનાધિક પાઠ માટે પ્રેમભાવથી સજન જન ક્ષમા કરશે અને તે વિષે જેઓ સાહેબે સૂચના આપશે તેઓને પરમ ઉપકાર માનીશ કિમધિકમ વિષ? કારણ કે પ્રસિદ્દકી. पुस्तको मळवानु ठेकाणु. हरगोविंददास हरजीवनदास पुस्तकवाळा. ऋणदरवाजा. अमदावाद. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 177