Book Title: Nadigyan Tarangini Author(s): Hargovinddas Harjivandas Publisher: Hargovinddas Harjivandas View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. આયુર્વેદ વિદ્યાના અમિત લાભ અને ઉકર્ષતાના જ્ઞાતા વૈ. ઘવરે આ વાર્તાને સારી પેઠે સમજે છે કે–શ્રી ભગવાન્ ધન્વ. ન્ડરીજીએ મનુષ્ય, પશુ અને પક્ષીઓના ઉપકાર માટે પિતાના નિર્માણ કરેલા આયુર્વેદમાં વિવિધ પ્રકારના અત્યુપયેગી વિષય પ્રદર્શિત કર્યો છે કે, જેઓની વિચાર પૂર્વક ચિકિત્સાનો પ્રચાર થવાથી નિઃસંશય પણે રોગોનો નાશ થઈ સુખને પ્રસાર થાય છે; પરંતુ તે આયુર્વેદમાં કહેલા વિષયો પૈકી વધે અને આર્ય સજનાને સર્વથી આધિ અને ઉપયોગી વિષય એ છે કે–પ્રાણીમાત્રના રોગોની પરિક્ષા કરવી, તથા કયા દેશના પ્રકોપથી રોગને જન્મ મળે છે અને થયેલ રોગ મટશે કે નહીં મટે; અર્થત રેગીનું ક્ષેમ પૂર્વક જીવન છે કે નહીં. વિધવિધા વિરોચન શ્રીયુત વાગભટજી કહે છે કેदर्शन स्पर्शन प्रश्नस्तं परीक्षेत रोगिणम् ॥ आयुरादिदृशा स्पशो च्छीतादि प्रश्नतः परम् ।। રેગની પરીક્ષા દર્શનથી, સ્પર્શથી અને પૂછવાથી કરવી જેઈએ. દર્શનથી એટલે નેત્ર, જીભ, મળ, મૂત્ર, દૂત, શકુનાદિના જેવાથી આયુષ્યની અને રોગના સાધ્યાસાધ્ય પણ વગેરેની પરીક્ષા કરવી. સ્પર્શ એટલે નાડીની પરીક્ષાથી રેગીના શરીરને સ્પશ કરવાથી ઠંડીની, ગરમીની, કમળ અને કઠિણ પણ વગેરેની પરીક્ષા કરવી. પૂછવાથી એટલે રોગીને પૂછીને તેના પેટના ભારે હલકાપણાની, તરશની, તરશના અભાવની, ભૂખની, ભૂખના અભાવની, બળની અને બળના અભાવ આદિની પરીક્ષા કરવી. તદનંતર સાધ્ય રોગી જણાય તો તેના માટે દેશ, કાળ, વય, અગ્નિ અને બળને વિચાર કરી ગ્ય અનુપાન સાથે ઉત્તમ ઔ. વધની એજના યોજવી; કારણકે–એકજ ઔષધ જુદા જુદા અનુપાનેથી અનેક પ્રકારના રોગોનો સંહાર કરી શકે છે. કહ્યું છે કે For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 177