Book Title: Karmprakruti Tika Bhashantar Author(s): Chandulal Nanchand Shah Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ (૩) અધ્યાત્મજ્ઞાન પ્રમડળ અધ્યાત્મજ્ઞાનનાં તથા દ્રવ્યાનુયાગનાં પુસ્તકે છપાવી સસ્તી કિમતે બહાર પાડી સમાજસેવા બજાવે છે અને તેના તેવા સત્કાર્યમાં સખી ગૃહસ્થ હાય કરશે તે તેથી પણ વધારે ઉપયોગી સેવા બજાવશે, તેમજ કેઈ સજજનને પૂર્ણ અગર અપૂર્ણ મદદ આપી કેઈથ છપાવ હશે તે તે કાર્યમાં મંડળ પિતાથી બનતી દરેક હાય આપશે. . આ ગ્રંથ માટે મદદ તરીકે મળેલી રકમ તથા વેચાણથી ઉપજેલી રકમમાંથી ખર્ચ જતાં કાંઈ રકમ વધશે તે તેને ઉપયોગ બીજો ગ્રંથ છપાવવાના કામમાંજ થશે. છેવટે આ અતિ ઉપચાગી ગ્રંથ વાંચવા-મનન કરવા પુનઃ ભલામણ કરી બાઈ આધાર વિગેરે મદદ આપનારને તથા અમને વારંવાર આવા સત્કાર્યમાં પ્રેરનાર અને પિતાના અમૂલ્ય સમયને ભેગ આપી અંતઃકરણથી હાય કરનાર પુજ્ય ગુરૂવર્ય શ્રીમદ્ધિસાગરસૂરિજી મહારાજને ઉપકાર માની આ ટુક નિવેદન પૂર્ણ કરું છું. * અહં શાન્તિઃ ૩ સંવત ૧૭૬ ના પ્રથમ શ્રાવણ શુકલ ૫ , યારા, , વકીલ મેહનલાલ હિમચંદPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 667